એક વાર એક રિક્ષાવાળા અને લારીવાળાની બોલચાલ થઈ ગઈ. રિક્ષામાં મૂકેલો સામાન જોઈને લારીવાળાને ગુસ્સો આવ્યો. તો રિક્ષાવાળાએ લારીવાળાને પૂછ્યુ - મેં તારુ શુ બગાડ્યુ છે ? લારીવાળાએ કહ્યુ - તુ અમારી રોજી પર લાત મારી રહ્યો છે. લારીનો સામાન રિક્ષામાં લઈ જઈ રહ્યો છે.
|