એક દિવસ વગર નોતરેલા મહેમાનોનુ સ્વાગત કરવા માટે લાચાર ગૃહિણીએ તેમને ચા સાથે નાસ્તાની એ ડીશ મુકી, જેમાં કૂતરાને ખવડાવતા હતા. કૂતરો ગુસ્સાથી જોવા માંડ્યો, તો બાળક બોલ્યો - મમ્મી, જો કૂતરાને ગુસ્સો આવી રહ્યો છે, તે એની ખાવાની ડીશમાં મહેમાનોને કેમ આપ્યુ ? મમ્મી બોલી - ચુપ્પ...
|