મુખપૃષ્ઠ > મનોરંજન > જોક્સ > વધુ જોક્સ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હોટલની ઓળખાણ  Search similar articles

N.D
એક પર્યટકે ટ્રાફિક પોલીસને પૂછ્યુ - અહી હોટલ 'વ્યંગ્ય' ક્યા છે ?

ટ્રાફિક પોલીસે જણાવ્યુ - બસ, તમે બસ સ્ટેશન જતા રહો, ત્યાંથી પત્થર ઉઠાવો, જ્યારે તમે ફેંકશો, તો તે ત્યાં જ પડશે જ્યા હોટલ 'વ્યંગ્ય' છે.

પર્યટક થોડો ગૂંચવાયો - પણ હું તે હોટલને ઓળખીશ કેવી રીતે ?

પોલીસે આશ્વાસન આપતા કહ્યુ કે - ખૂબ જ સહેલાઈથી સર ! હોટલ 'વ્યંગ્યની બધી બારીઓના કાંચ તૂટેલા છે.
ઘણું બધુ
થોડુક હસી લો
મોબાઈલ મેસેજ
કૂતરાનો ગુસ્સો
બે ચમચી
સો ના છુટ્ટા
રોજી પર લાત