સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » વધુ જોક્સ » રોંગ નંબર
 

પોપટની પત્ની કલાકો સુધી ફોન પર તેની બહેનપણીઓ સાથે વાતો કરતી હતી. એક વખત તેણે અડધો કલાકમાં ફોન મૂકી દીધો.
તેથી પોપટે પૂછ્યું - શું થયું આજે જલ્દી ફોન મૂકી દીધો ?
પત્ની - એ તો જરા રોંગ નંબર લાગી ગયેલો.









• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો