સંતા-બંતા
|
બાળકો
|
વધુ જોક્સ
|
સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ
»
મનોરંજન
»
જોક્સ
»
વધુ જોક્સ
»
વાત સાચી છે
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
વાત સાચી છે
લગ્નની પાર્ટીમાં હાજર રહેલા આમંત્રિતોમાંથી સૌથી લાંબું લગ્નજીવન ટકાવનારા દંપતિને બોલાવીને પૂછ્યુ - ‘તમે આ નવપરિણીત દંપતીને શી સલાહ આપશો?’
પતિએ જવાબ આપ્યો - ‘લગ્નજીવન ટકાવી રાખવું હોય તો એક વાક્ય સૌથી વધારે વખત બોલવું: ‘તારી વાત સાચી છે.’
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
જોક્સ,
વધુ જોક્સ,
jokes,
more jokes
ઘણું બધુ
• અભણ કૂતરું
• બુધ્ધિશાળી મિત્ર
• હવાલદાર
• હાથી
• મમ્મી પસંદ ના આવી
• મારા શુ કામની ?