સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » વધુ જોક્સ » ચિરાગનો જીન.....
 

મોહન, મગન અને ગટ્ટુનુ જહાજ તોફાનમાં અટવાતા એક ટાપુ પર પહોંચી ગયુ. બે દિવસ પછી તેમને રેતીમાંથી ચિરાગ મળ્યો. ચિરાગ ઉપરની રેતી ખંખેરતાં જ એક જીન હાજર થઈ ગયો અને બોલ્યો, ‘હું ત્રણેયની એક-એક ઇચ્છા પૂરી કરીશ, જલ્દી બોલો’

મોહન બોલ્યો, ‘હું ઘરે પહોંચી જાઉં.’ ધુમાડો થયો અને મોહન ગાયબ. મગન બોલ્યો, ‘મારી પણ ઈચ્છા છે કે હુ ઘરે જાઉં.’ ધુમાડો થયો અને એ પણ જતો રહ્યો. છેલ્લે ગટ્ટુનો વારો આવ્યો. તે બોલ્યો - અરે હું એકલો બોર થઈ ગયો છુ, તમે એ બેઉંને પાછા તેડાવો. ધુમાડો થયો અને બંને પાછા આવી ગયા.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો