સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » વધુ જોક્સ » આજતક
 

લાલુ યાદવે દીવાનખાનામાં ઉપર નીચે બધે કંઈક શોધતા જોઈને રાબડીએ પૂછ્યું, ‘શું શોધો છો?’
‘છુપો કેમેરા - લાલુ યાદવે જવાબ આપ્યો. રાબડી દેવી બોલ્યા - તમને એવુ કેમ લાગે છે કે અહી કેમેરા છે ?
લાલુએ જવાબ આપ્યો, ‘પેલો છોકરો ટીવી પર વારંવાર કહે છે... આપ દેખ રહે હૈ આજતક. એને કેવી રીતે ખબર કે અત્યારે આપણે આજતક ચેનલ જોઈ રહ્યા છે’?
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો