સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » વધુ જોક્સ » શરમ
 

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલી હોટેલમાં ગયો. પોતાના બાળપણના મિત્ર મહેશને ત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો - અલ્યા, તુ આ હોટલમાં કામ કરે છે ? તને શરમ નથી આવતી ?
મહેશ બોલ્યો - નહીં યાર કામ કરવામાં મને શાની શરમ ? હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોત તો મને શરમ આવી હોત.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: જોક્સ, વધુ જોક્સ