સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » વધુ જોક્સ » મનોકામના
 

એક કૂવા વિશે એવી માન્યતા હતી કે તેમા સિક્કો નાખીને જે માંગવામાં આવે એ ઈચ્છા પૂરી થઈ જતી હતી.

એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો. હવે પત્ની ગઈ, વધુ નમવાને કારણે એ અંદર પડી ગઈ.

પતિ ખૂબ ખુશ થઈ ગયો અને બોલ્યો - અરે આ તો ખરેખર ચમત્કારી કૂવો છે. મારી મનોકામના તરત જ પૂરી કરી નાખી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: જોક્સ, વધુ જોક્સ