સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » વધુ જોક્સ » આજનો જોક્સ : એક જ લાત ..

N.D
કનુ અને મનુ વચ્ચે ખૂબ ઝગડો થઈ રહ્યો હતો.
કનુએ ગુસ્સામાં મનુને કહ્યુ, - ‘‘એક લાત મારીશને તો મુંબઇ પહોંચી જઈશ.. ’’
‘મનુએ જવાબ આપ્યો - 'જો હુ એક લાત મારીશ તો સીધો દિલ્લી જઈને પડીશ'.
બાજુમાં ગટ્ટુ ઊભો હતો. આ સાંભળીને એ બોલ્યો, ‘‘ભાઇઓ.. અરે વાહ તમારી પાસે તો જાદુઈ શક્તિ છે. પ્લીઝ મને ધીરેથી ધક્કો મારો... મારે બાજુના ગામે મામાની ઘરે જવું છે.’’
સંબંધિત જાણકારી
આ પણ શોધો: જોક્સ, આજનો જોક્સ, વધુ જોક્સ