સંતા મારવાડીએ પોતાના ભાગીદાર પુત્રને કહ્યુ - રવિવારે હુ દિલ્લી જવાનો છુ, ત્યાંની બ્રાંચ ઓફિસમાં આ બાબતે તર કરી દે. પુત્રએ તાર પર લખ્યુ - 'અરાઈવિંગ સંડે' અને સંતાને બતાવ્યો. સંતા ગુસ્સે થઈને બોલ્યો - અરે બુધ્ધુ. તારમાં એક જ ખર્ચ પર આઠ શબ્દ લખી શકાય છે, તેનો ફાયદો ઉઠાય. આગળ લખ, 'બાય મોર્નિગ ફ્લાઈટ, રિસિવ એટ એયરપોર્ટ'
|