સંતા - અરે, યાર ગઈકાલે મારી કાર ટ્રાફિક પોલીસની ગાડી લઈ ગઈ. બંતા - તો તે નો પાર્કિંગમાં પાર્કિંગ કેમ કર્યુ ? સંતા - હું કાર ચલાવી રહ્યો હતો ત્યારે મેં એક જગ્યાએ બોર્ડમાં લખેલું વાંચ્યુ કે અહીં કાર પાર્ક કરવા માટે વિચાર કરવો નહીં, એટલે મેં વગર વિચાર્યે કાર પાર્ક કરી દીધી.
|