સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ » સંતા-બંતા » બેવકૂફ કોણ ?
 

સંતા - બેવકૂફ કોણે કહે છે ?
બંતા - મારી નજરમાં બેવકૂફ એ છે જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે અને એ માણસ જે વાત સાંભળે છે અને તેને વાત બિલકુલ સમજાતી નથી, કંઈ સમજાયુ ?
સંતા - નહી.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો