મુખ પૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાર્વતીભાભી હવે ફિલ્મોમાં.....

W.D
ઘારાવાહિક 'કહાની ઘર ઘર કી' દ્વારા લોકોના ઘરોમાં લોકપ્રિય બનનાર સાક્ષી તંવર હવે ફિલ્મોમાં જોવા મળશે. 'કહાની ઘર ઘર કી'માં તેઓ પાર્વતીનું પાત્ર સાત વર્ષથી નિભાવી રહી હોવા છતાં તે બોર નથી થઈ. સાક્ષીને લઈને એકતા કપૂર બે ફિલ્મો બનાવી રહી છે.

'સી કંપની' ફિલ્મમાં સાક્ષીને પાર્વતીનો જ રોલ ભજવવો પડશે. તેમાં તેમને એ જ રૂપમાં રજૂ કરવામાં આવશે જેવા કે તેમને 'કહાની ઘર ઘર કી' માં બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં એવુ બતાવવામાં આવશે કે તેમનું પાર્વતીવાળુ પાત્ર મરવાનું છે. આ ફિલ્મમાઁ તુષાર કપૂર, મહેશ ભટ્ટ, અને રાયમા સેન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

એકતા કપૂરની બીજી ફિલ્મ 'કોફી હાઉસ'માં સાક્ષીની જોડી આશુતોષ રાણાની સાથે બતાવવામાં આવશે. સાક્ષીને આશા છે કે ફિલ્મોમાં પણ તેમને ટીવીની જેમ જ સફળતા મળશે.
ઘણું બધુ
મેરા ભારત મહાનનું નામ બદલાયું
શાહિદના જીવનમાં આવી વિદ્યા
સેટ પર મનાવી દિવાળી
રોમેંટીક કેટરીના