મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્ટારની નવી સીરિયલ

પહેલા સ્ટાર ધારાવાહિક 'બાબુલ' લાવ્યુ અને તે પછી 'ગૃહસ્થી'. હવે એવુ જાણવા મળ્યુ છે કે તે 'માં-બેટી' લઈને આવી રહ્યુ છે. પણ આ શુ પહેલા 'બાબુલ' પછી 'ગૃહસ્થી' અને છેલ્લે 'મા-બેટી' ? પણ આ વાત સાચી છે કે તે આ જ નામની સીરિયલ લાવી રહ્યુ છે. જો કે હજુ સુધી ચેનલે આ વાતનો ખુલાશો નથી કર્યો, પણ સાંભળવા મળ્યુ છે કે આ સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે બંગાળી અભિનેત્રી અને એકતાની વ્હાલી સ્ટાર પાયલ સરકારને પસંદ કરવામાં આવી છે.

આનુ મુખ્ય કારણ એ છે કે આ પણ એક બંગાળી પરિવારની વાર્તા છે, જે એક છોકરીને દત્તક લઈ લે છે તો તેનુ સંપૂર્ણ જીવન જ બદલાય જાય છે. આ શો દ્વારા એકવાર ફરી મુકેશ ખન્ના ટીવી પર પાછા ફરી રહ્યા છે.

ઘણું બધુ
એનડીટીવી પર રામાયણનુ રોજિંદુ પ્રસારણ
સફળતાની શોધમાં અજય
શેર્લિન કન્નડ ફિલ્મમાં આઈટમ સોંગ કરશે.
સારેગામાપાના લિટલ ચેમ્પસ સાથે વાતચીત
એકતા કપૂર સામે સાધુ સંતોનો રોષ
પાર્વતીભાભી હવે ફિલ્મોમાં.....