મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મંદિરાનો ગ્લેમરસ અંદાજ વધુ પસંદ

P.R
સ્ટાર પ્લસ પર પ્રસાર થતા કાર્યક્રમોમાં 'જો જીતા વહી સુપરસ્ટાર' સાથે મંદિરા બેદી જોડાયેલી છે. પોતાના કપડાઓને કારણે મંદિરાનો ગ્લેમરસ અંદાજ દર્શકોના મગજમાં અંકિત થયેલો છે. આ ઈમેજને તોડવી મંદિરા માટે સહેલી વાત નથી.

એંડેમોલ કે જે આ કાર્યક્રમના પ્રોડક્શન હાઉસ છે, તેમણે મંદિરાના પહેરવેશમાં પરિવર્તન કર્યુ. ખાસ કરીને ખુલ્લા કપડાં પહેરનારી મંદિરાને તેમણે ચણિયા-ચોળી અને સલવાર ડ્રેસ પહેરવા માટે આપી દીધા.

જ્યારે દર્શકોએ મંદિરાની આ નવી સ્ટાઈલ જોઈ તો તેમણે મંદિરાનો આ અંદાજ બિલકુલ ન ગમ્યો. લોકોએ સ્ટાર પ્લસને સંદેશો મોકલાવીને કહ્યુ કે મંદિરાનો આ લુક તેમણે બિલકુલ પસંદ નથી.

લોકોની પ્રતિક્રિયાઓનુ સન્માન કરતા આ શો ના આગળના એપિસોડમાં મંદિરાએ પોતાના જાણીતા અંદાજમાં પ્રસ્તુતી આપી. આ કાર્યક્રમ દર શુક્રવાર અને શનિવારે રાત્રે દસ વાગે સ્ટાર પ્લસ પર જોઈ શકો છો.
ઘણું બધુ
'કસમ સે' માં નવી બાની : ગુરદ્વીપ કોહલી
નવા દેશવાળી એકતા
સ્ટારની નવી સીરિયલ
એનડીટીવી પર રામાયણનુ રોજિંદુ પ્રસારણ
સફળતાની શોધમાં અજય
શેર્લિન કન્નડ ફિલ્મમાં આઈટમ સોંગ કરશે.