મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સુનયના : મેરા સપના સચ હો ગયા .  Search similar articles

દીયા અને ટોની સિંહનો નવો શો 'સુનયના : મેરા સપના સચ હો ગયા' પોગો પર શરૂ થવાની છે. બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવવામા આવેલ આ શો પ્રત્યેક રવિવારે સવારે દસ વાગે જોવા મળશે.

આ સોળ વર્ષની સુનયનાની વાર્તા છે, જે તેના સપનાઓને આધારે બનાવી છે. સુનયનાનો રોલ પલક જૈને નિભાવી છે. મકરંદ સોની, પ્રગતિ મેહરા, નિતિશ પાંડે આમા મુખ્ય ભૂમિકા રહે છે. આ શો નુ નિર્દેશન સુબ્રમળ્યમ અય્યરે કર્યુ છે.

ડીજે દ્વારા નિર્મિત લેફ્ટ રાઈટ લેફ્ટ, રાઘાની છોકરીઓ કાંઈક કરી બતાવશે, 'અન્નૂ કી હો ગઈ વાહ ભાઈ વાહ' અને 'ઝૂમે જિયા રે' આ સમયે વિભિન્ન ચેનલો પર બતાવવામાં આવી રહ્યુ છે.
ઘણું બધુ
જબ વી ટોક
'વક્ત બતાયેગા'માં પોતાની ભૂમિકાથી ખુશ મુકેશ
દીપશિખા અને જીત જુદા પડ્યા
વધુ એક મહાભારત
શાહરૂખે સંભળાવી કવિતા
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ-હાલો માનવીયુંના મેળે