મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જ્યા ઈચ્છા હોય ત્યાં રસ્તો મળે જ  Search similar articles

P.R
'સિંપલી સપને' જી નેકસ્ટ પર પ્રસારિત થાય છે. આનુ પાત્ર સોનિયા ખાન ખૂબ જ લોકપ્રિય છે, જેને રિદ્ધિમા તિવારી ભજવી રહી છે.

રિદ્ધિમા માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ ખરાબ રહ્યા. ગરમ કોફીથી તે બળી ગઈ અને પગ પર ઘાવ થઈ ગયા જેમાં સેપટિક થઈ ગયુ. રિદ્ધિમા પોતાને કારણે શૂટિંગ રોકવા નહોતી માંગતી કારણકે તેનાથી નિર્માતાઓને નુકશાન થતુ અને ટીવીની દુનિયામાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

ધારાવાહિકમાં રિદ્ધિમાને ગ્લેમરસ દેખાવુ પડે છે. પગના ઘા ને છુપાવવા માટે તેણે ગમબૂટ્સનો ઉપયોગ કરવાનુ નક્કી કર્યુ. આ બૂટ તેમની ગ્લેમરસની છબિ સાથે મેળ ખાતા હતા.

રિદ્ધિમાએ સાબિત કર્યુ કે જ્યાંરે મનમાં ઈચ્છા પ્રબળ હોય તો મંઝિલ સામે જ દેખાય છે.
ઘણું બધુ
એકરિંગનો આનંદ ઉઠાવી રહી છે સંપદા
સુનયના : મેરા સપના સચ હો ગયા .
જબ વી ટોક
'વક્ત બતાયેગા'માં પોતાની ભૂમિકાથી ખુશ મુકેશ
દીપશિખા અને જીત જુદા પડ્યા
વધુ એક મહાભારત