મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > શ્વેતા તિવારી ફરી સ્ટાર પ્લસ પર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્વેતા તિવારી ફરી સ્ટાર પ્લસ પર Search similar articles

N.D
ઘણા દિવસોથી નાના પડદાં પરથી ગાયબ રહેનારી શ્વેતા તિવારી સ્ટાર પ્લસ પર રજૂ થઈ રહેલ ડાંસ રિયલીટી શો 'આજા માહી વે' દ્વારા પાછી આવી રહી છે. શ્વેતા તિવારીએ પહેલા જ એપિસોડમાં પોતાની જોરદાર હાજરીથી બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે. શ્વેતાને આશા છે કે હવે તે જલ્દી બીજી સીરિયલોમાંપણ જોવા મળશે.

વાત એમ છે કે શ્વેતાને ગુસ્સો બહુ આવે છે અને એ પરિસ્થિતિમાં તે જોતી નથી કે તે કોની સાથે વાત કરી રહી છે. જે કારણે તે પોતાનુ જ નુકશાન કરી બેસે છે. હવે જોવાનુ એ છે કે ભવિષ્યમાં શ્વેતા કંઈ-કંઈ સીરિયલમાં જોવા મળશે.
ઘણું બધુ
'કહાની ઘર-ઘર કી' બંધ થશે !
સ્લો સોંગ પર હાઈ હિલ્સ સાથે ડાંસ
સીઆઈડીએ 11 વર્ષ પૂરા કર્યા
ફિલ્મમાં કામ કરવા માંગતા હતા કરણ
આ શુ થઈ રહ્યુ છે રિયાલિટી શોઝ માં...??
શિલ્પા પણ ટીવી પર !