મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > શિવાનીનુ લુક બન્યુ મુસીબત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિવાનીનુ લુક બન્યુ મુસીબત Search similar articles

P.R
9 એક્સ પર રજૂ થનારો શો 'સ્ત્રી'માં શિવાની, ચાઁદની ભાભીના પાત્ર ભજવી રહી છે. 'સ્ત્રી'ની લોંચ પાર્ટીમાં શિવાની એ સમયે આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે તેણે કોઈએ જ ઓળખી નહી.

વાત એમ હતી કે તે હંમેશા આ શો માં પોતાના પાત્રના મુજબના પારંપારિક વસ્ત્રો પહેરીને આવતી હતી. પાર્ટીમાં તે પાશ્ચાત્ય વસ્ત્રો પહેરીને આવી હતી. તેનાથી તેનો દેખાવ એકદમ જ બદલાઈ ગયો હતો.

આ નવા ડ્રેસમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી. લોકો તેના લુકને કારણે તેની તરફ જોઈ તો રહ્યા હતા, પરંતુ તેમને એ વાતની જાણ નહોતી કે આ શિવાની છે.

શિવાની આ વિશે કહે છે કે 'મને આશા નહોતી કે લોકો મને ઓળખશે નહી. મને ખોટુ લાગી રહ્યુ હતુ. મારા નિર્દેશકે જ્યારે મને ઓળખ્યો તો મારા જીવમાં જીવ આવ્યો. ધીરે-ધીરે બધા મને ઓળખવા લાગ્યા અને મારા નવા લુકના વખાણ કરવા લાગ્યા. ત્યારે મેં અનુભવ્યુ કે મારા પાત્રને જ લોકો મારી ઓળખાણ સમજી બેસ્યા છે અને મારા બીજા પક્ષથી એકદમ અજાણ છે.
ઘણું બધુ
શ્વેતા તિવારી ફરી સ્ટાર પ્લસ પર
'કહાની ઘર-ઘર કી' બંધ થશે !
સ્લો સોંગ પર હાઈ હિલ્સ સાથે ડાંસ
સીઆઈડીએ 11 વર્ષ પૂરા કર્યા
ફિલ્મમાં કામ કરવા માંગતા હતા કરણ
આ શુ થઈ રહ્યુ છે રિયાલિટી શોઝ માં...??