મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > મૌલીનો પ્રીતમ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મૌલીનો પ્રીતમ !

P.R
ટીવી અભિનેત્રી મૌલી ગાંગુલી અને મજહર સઈદ એકબીજાના નિકટ છે, પરંતુ મૌલીએ કદી પણ આ નથી સ્વીકાર્યુ કે મજહર તેમનો પ્રેમી છે.

બંને હવે 'નચ બલિયે 4'માં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટાભાગે પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા ભાગ લે છે. એક બાજુ મૌલીએ આ કાર્યક્રમાં ભાગ લઈને એ સ્વીકારી લીધુ છે કે તેમની જીંદગીમાં મજહરનુ શુ મહત્વ છે.

આ રિયાલિટી શો ની સાથે સાથે મૌલી 'આઠવા વચન' સિરીયલમાં પણ જોવા મળવાની છે. પરંતુ આ સમયે તો તેમનુ બધુ ધ્યાન નૃત્ય પર છે. હા, ભાઈ તેમને 'નચ બલિયે' દ્વારા તેમને સાબિત કરવાનું છે કે તેઓ અભિનયમાં જ નહી નૃત્યમાં પણ નિપુણ છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4
મિત્રતા હોય તો આવી
'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?
શિવાનીનુ લુક બન્યુ મુસીબત
શ્વેતા તિવારી ફરી સ્ટાર પ્લસ પર
'કહાની ઘર-ઘર કી' બંધ થશે !