મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > 'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા

P.R
ચંદીગઢની રહેનારી કરિશ્મા રણદેવા ટીવીની દુનિયામાં ચાર વર્ષોથી છે અને તેમણે પોતાની ઓળખ પણ બનાવી લીધી. કરિશ્મા ટૂંક સમયમાં જ રાજશ્રી પ્રોડક્શનની ધારાવાહિક 'વો મહેલોમે રહેનેવાલી'માં જોવા મળશે.

રાજશ્રી પ્રોડક્શન એક પ્રતિષ્ઠિત બેનર છે અને એના માટે કામ કરવુ ગૌરવની વાત છે. આ વિશે કરિશ્મા કહે છે કે 'મેં પહેલા કદી રાજશ્રી પ્રોડક્શનની સાથે કામ નથી કર્યુ તેથી હું ખૂબ જ ઉત્સાહિત છુ.

કરિશ્મા તાજેતરમાંજ પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ મોરિશિયસમાં ઉજવીને પાછી ફરી છે. તે એયરપોર્ટ પરથી સીધી સેટ પર પહોંચી ગઈ હતી, કારણ કે તેને પહેલાથી જ તારીખ આપી રાખી હતી. તે કહે છે કે હું રાજેશ્રી પ્રોડક્શન માટે કંઈ પણ કરી શકુ છુ.

આ સીરિયલમાં કરિશ્મા રણદેવા પ્રિયા નામનું પાત્ર ભજવી રહી છે. તેને આશા છે કે દર્શકો તેને પસંદ કરશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મૌલીનો પ્રીતમ !
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4
મિત્રતા હોય તો આવી
'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?
શિવાનીનુ લુક બન્યુ મુસીબત
શ્વેતા તિવારી ફરી સ્ટાર પ્લસ પર