મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > કિરણ આવશે 'આપ કી કચેરી'માં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કિરણ આવશે 'આપ કી કચેરી'માં

P.R
સામાન્ય રીતે ટીવીને મનોરંજનનુ સાધન માનવામાં આવે છે અને આને જ ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ બનાવવામાં આવે છે. પરંતુ સ્ટાર પ્લસ પર શરૂ થનારો કાર્યક્રમ 'આપ કી કચેરી' થોડી અલગ છે.

જેવુ કે નામથી જ સમજી શકાય છે, આ કાર્યક્રમમાં કાયદા સંબંધી બાબતો બતાવવામાં આવશે અને તેમનો નિકાલ લાવવામાં આવશે. કિરણ બેદી આ કાર્યક્રમાં જોવા મળશે.

આમાં એ લોકોને બોલાવવામાં આવશે, જે લોકોમાં પરસ્પર વિવાદ ચાલી રહ્યો છે. સાથે-સાથે જ તેઓ કેમેરા અને લોકોની સામે આવીને પોતાની વાત મૂકવાના ઈચ્છુક હોય. તેને ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે અને સમાધાન રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમને બનાવવામાં કાયદાનુ પુરૂ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કાયદા વિશેષજ્ઞોની એક પેનલ બનાવવામાં આવી છે અને તેમની સલાહના મુજબ જ આ કાર્યક્રમનુ પ્રસારણ થશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા
મૌલીનો પ્રીતમ !
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4
મિત્રતા હોય તો આવી
'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?
શિવાનીનુ લુક બન્યુ મુસીબત