મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > 'સાત ફેરે'ના સેટ પર ભૂખ હડતાલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
'સાત ફેરે'ના સેટ પર ભૂખ હડતાલ

P.R
આ વાત બધા જ જાણે છે કે અભિનેતા શરદ કેલકર પોતાના નિર્માતાઓને તકલીફ આપવામાં હોશિયાર છે. પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ચાર કલાક સુધી શૂટિંગ પણ રોકી શકે છે, અને ભૂખ હડતાલ પણ કરી શકે છે.

આવી ઘટના ઘટી 'સાત ફેરે'ના આઉટડોર શૂટિંગ પર જ્યા શરદ સક્સેના શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ એવી જગ્યાએ થઈ રહ્યુ હતુ કે જયા આસપાસ કશુ જ નહોતુ. જ્યારે જમાવાનો વારો આવ્યો તો શરદે તંદુરી ચિકનની માંગ કરી. હવે તંદુરી ચિકન ક્યાંથી લાવવામાં આવે, પરંતુ ધારાવાહિકના હીરો તો જીદે જ ચડી ગયા.

શરદે શૂટિંગ કરવાની ના પાડી દીધી અને ભૂખ હડતાલ પર બેસી ગયા. એટલું જ નહી તેમણે પોતાના સાથી કલાકારો રાજશ્રી ઠાકુર અને મિહિર મિશ્રાને પણ જમવાનો બહિષ્કાર કરવાનું કહ્યુ.

સેટ પર હાજર એક સૂત્એ આ ઘટનાની હકીકતની પણ તપાસ કરી તો જાણવા મળ્યુ કે શરદે એ દિવસે ખૂબ જ હંગામો કર્યો. શૂટિંગ જલ્દી પુરૂ કરવુ પડ્યુ અને બાકીનુ કામ બીજા દિવસે પુરૂ કરવામાં આવ્યુ.

તંદુરી ચિકન વગર શરદ જમી નથી શકતા. ખબર નહી બર્ડૅ ફ્લૂ દરમિયાન તેઓ શુ કરતા હશે ?
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કિરણ આવશે 'આપ કી કચેરી'માં
'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા
મૌલીનો પ્રીતમ !
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4
મિત્રતા હોય તો આવી
'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?