મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > 'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી'માં સિમ્પલ કૌલનો પ્રવેશ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી'માં સિમ્પલ કૌલનો પ્રવેશ
પ્રિયા અને ચેરીનુ મિલન

P.R
સબ ટીવીની એક જાણીતી સીરિયલ 'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી' માં એક રોમાંટિક વળાંક આવી રહ્યો છે. . આ જાણીતી કોમેડીના દર્શકોને એક નાનકડી ભેટ મળવા જઈ રહી છે અને આ ભેટ છે ચટપટી સિમ્પલ કૌલનો 'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી'માં પ્રવેશ. આ શો દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સબ ટીવી પર રજૂ થાય છે.

વર્તમાનમાં આ શો માં અમન(અમિત ડોલાવત) અને એસ.એમ એસ(મુશ્તાક ખાન) ડબલ રોલમાં છે અને કેતકી દવે દ્વારા નિભાવવામાં આવતા ગોવાના ગુજરાતી ડોનના પાત્રની સાથે મળીને જોરદાર કોમિક કંફ્યૂજન અને હલચલ ઉત્પન્ન કરી રહ્યા છે.

આ કોમિક ધૂમ ધડાકા વચ્ચે સિમ્પલ પેટ દુ:ખાવી દેનારી કોમેડીનો એક ભાગ બનવા જઈ રહી છે. પ્રિયાનો રોલ નિભાવવા માટે બિલ્કુલ તૈયાર થઈને સિમ્પલ સબ ટીવી પર ગુરૂવારે 8 જાન્યુઆરીથી રાત્રે 9 વાગ્યાથી પોતાના બાળપણના ફ્રેંડ સાથે રોમાંસ કરતી જોવા મળશે. પ્રિયા પોતાનો અભ્યાસ પૂરો કરીને વિદેશમાંથી પાછી આવે છે. તે પોતાના બાળપણના મિત્રો સાથે બિલકુલ પણ સંપર્કમાં નથી. પોતાના બાળપણની યાદોને તાજી કરવા અને ચેરી(અબ્બાસ ખાન)ને અંચબામાં મુકવાના ઉદ્દેશ્યથી તે તેના ઘરે આવે છે અને ચેરીની સાથે વિતાવેલા સમયની યાદોને તાજી કરે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
'સાત ફેરે'ના સેટ પર ભૂખ હડતાલ
કિરણ આવશે 'આપ કી કચેરી'માં
'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા
મૌલીનો પ્રીતમ !
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4
મિત્રતા હોય તો આવી