મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > તારક મહેતાના ઉલ્ટા ચશ્માએ સદી મારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
તારક મહેતાના ઉલ્ટા ચશ્માએ સદી મારી

P.R
ભારતની ખૂબ જ પ્રચલિત ટીવી કોમેડી શો, સબ ટીવી પર આવતી 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' તેના 100 એપિસોડ પૂરા કર્યા છે. આ શો ના જાણીતા કલાકાર જેઠાલાલ (દિલીપ જોશી) અને દયાબેન (દિશા વકરાની)તેમની ફેમિલી અને ગોકુળધામ હાઉસીંગ સોસાયટી સાથે આ શોનુ સેલીબ્રેશન આઉટડોર શેટ સાથે કરશે. જેણે પણ આ સ્પેશ્યલ એપિસોડનો આનંદ ઉઠાવવો હોય એ આ સ્પેશ્યલ એપિસોડ આજે એટલેકે ગુરૂવારે 5 ફેબ્રુઆરી, 2009 ના રોજ 8:30 વાગ્યે જોઈ શકે છે.

ટીમને 100 એપિસોડની શુભેચ્છાઓ પાઠવતા, સબ ટીવીના બીઝનેસ હેડ મિ. અનુજ કપૂરે કહ્યુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલે એક સંપૂર્ણ ફેમિલીનો મેસેજ લોકો સુધી રમૂજી રીતે પહોંચાડ્યો છે. આજની તારીખે આ અમારી ચેનલ પરનો સૌથી વધુ પ્રખ્યાત પોગ્રામ છે. અમને વિશ્વાસ છે કે આ શો આગળ પણ આ રીતે જ સફળતા મેળવતો રહેશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી'માં સિમ્પલ કૌલનો પ્રવેશ
'સાત ફેરે'ના સેટ પર ભૂખ હડતાલ
કિરણ આવશે 'આપ કી કચેરી'માં
'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા
મૌલીનો પ્રીતમ !
શરૂ થવા જઈ રહ્યુ છે નચ બલિયે 4