મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > જેલમાં આહુજા 'રિયલ ગેંગસ્ટાર' સાથે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જેલમાં આહુજા 'રિયલ ગેંગસ્ટાર' સાથે
ભાષા

શાઈની આહુજાની રિલ અને રિયલ લાઈફમાં એક વસ્તુ કેન્દ્રસ્થાને રહી છે. તે છે તેની ફિલ્મ ગેંગસ્ટાર. આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી.

ફિલ્મની પટકથા અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને કેન્દ્ર સ્થાને રાખીને ઘડવામાં આવી હતી. ફિલ્મમાં સાઈની આહૂજાએ સલેમનું પાત્ર ભજવ્યું હતું. હવે અહીં આશ્વર્યની વાત તો એ છે કે શાઈની એ જ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે જ્યાં ડોન અબુ સાલેમ પણ છે.

સલેમ મુંબઈમાં 1993 માં થયેલા બોમ્બ ધડાકાઓનો આરોપી છે અને તે પોતાને કેન્દ્રસ્થાને રાખીને બનાવામાં આવેલી ફિલ્મ ગેંગસ્ટારથી સારી રીતે પરિચિત છે.

કારણ કે જ્યારે આ ફિલ્મ રૂપેરી પડદે રજૂ થયેલી ત્યારે સલેમના વકીલે કોર્ટમાં ન્યાયધિશ સામે એમ કહીને દલીલ કરી હતી કે આ ફિલ્મ પોતાના અસીલ (સલેમ)ને કેન્દ્રસ્થાને રાખીને બનાવામાં આવી છે જેથી તેની રિલીઝ રોકી દેવામાં આવી પરંતુ એવું કંઈ પણ ન થયું અને મહેશ ભટ્ટ આ ફિલ્મ બનાવીને જ જંપ્યા.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મોના અને કરણ વચ્ચે બ્રેકઅપ
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની સદી
જ્યોતિ : બાલિકા વધુના નિર્માતાની રજૂઆત
સોની પર 'એક સફર એસા....'
તારક મહેતાના ઉલ્ટા ચશ્માએ સદી મારી
'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી'માં સિમ્પલ કૌલનો પ્રવેશ