શુક્રવાર, 29 માર્ચ 2024
0

ગુજરાત વિધાનસભામાં OBC ધારાસભ્યોની સંખ્યા વધી , પાટીદારોની ઘટી

બુધવાર,ડિસેમ્બર 20, 2017
0
1
આગામી 25 ડિસેમ્બરના રોજ ભાજપ રાજ્યમાં સરકાર રચી આ વખતે પણ મુખ્યપ્રધાન તરીકે વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ જોવા મળી શકે છે. ભાજપના સૂત્રો મુજબ પીએમ મોદીની હાજરીમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે. ...
1
2
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી શિલજમાં હાર્દિક પટેલના ઘરે મુલાકાત કરી હતી. આ બન્ને આંદોલનથી નેતા બનેલા યુવાનોની મુલાકાત બાદ હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું, જિજ્ઞેશ મેવાણી અને તેમની ટીમે મારા નિવાસસ્થાન પર સુભેચ્છા મુલાકાત લીધી, સમાજના અધિકારો માટે ...
2
3
યુવા આંદોલનકારી નેતા જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે વડગામથી ચુંટણી જીતીને વિધાનસભામાં પહોંચવામાં સફળ થયાં છે. ઘણાં ઉમેદવારો હજુ જીતની ઉજવણીમાંથી બહાર નથી આવ્યાં ત્યારે જીજ્ઞેશ મેવાણીએ એમની આદત મુજબ કોઈપણ જાતનો સમય બગડ્યા વગર જીતનાં પ્રથમ દિવસથી જ કામ ...
3
4
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ પાટીદાર, ઠાકોર અને દલિત સમાજનો વિરોધનો સામનો કરવો પડ્યો હોવાનું એક તારણ નીકળ્યું છે, ત્યારે નવી સરકાર માટે વિરોધપક્ષના ધારાસભ્યો બનેલા અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સરકારને સીધી રીતે ભીડવવાની કોશિશ ...
4
4
5
ગુજરાતમાં ભલે સત્તાસ્થાને ભાજપ આવ્યો હોય, સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડયો છે અને કોંગ્રેસનું 'નવસર્જન' થયું છે. સૌરાષ્ટ્રની કુલ ૪૮ બેઠકો પૈકી ૨૮ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે ભાજપનાં ફાળે માત્ર અને માત્ર ૧૯ બેઠકો આવી છે. કુતિયાણાંની એક ...
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાની કુલ ૨૮ બેઠકો પણ બે બેઠકો પર સત્તામાં ઉલટભેર સિવાય ભાજપ અને કોંગ્રેસે બેઠકો જાળવી રાખી છે. ભાજપને કુલ ૨૨ અને કોંગ્રેસને ૬ બેઠક મળી છે. નિઝર બેઠક કોંગ્રેસે ...
6
7
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ભાજપને ૩૪માંથી ૨૧ બેઠક મળી છે. જયારે કોંગ્રેસે ૯ બેઠક પર વિજય મેળવ્યો હતો. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ બે અને બે બેઠક અપક્ષે જીતી છે. જયારે એકકે બેઠક એનસીપી, અપક્ષ સાથે જનતાદળને મળી હતી. એટલે ૨૦૦૭ની સરખામણીમાં ...
7
8
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં પણ એવું ગણિત પણ જોવામાં આવ્યું કે કઈ બેઠક પર કયા પક્ષનો ઉમેદવાર સૌથી વધુ અને ઓછી સરસાઈથી જીત્યો તે ઉપરાંત કઈ બેઠકો પર ઓછાવધતા મત મળ્યાં તો આવો અહીં જોઈએ આવી બેઠકો અને ઉમેદવારો વિશે
8
8
9
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા અને રાજ્યમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. જો કે કોંગ્રેસનું પણ નવસર્જન જોવા મળ્યું એવું કહેવું ખોટું નહીં ગણાય. ગુજરાતમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ કાર્ડ અપનાવ્યું અને મંદિરે મંદિરે ફરીને એક મોટા વોટ ...
9
10
ગુજરાતમાં ભાજપનો પાતળી સરસાઈથી વિજય થયો પરંતુ તેના અનેક સંકેત છે, જે મોદી સરકાર અને ભાજપે સમજવા પડશે. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે ભાજપ માટે સુશાસન અને હિન્દુત્વ આ બે મુદ્દે નક્કર કામગીરી બતાવવાનો પડકાર ઊભો થયો છે. આ ઉપરાંત બેરોજગારી અને ગ્રામીણ ...
10
11
ગુજરાતમાં ચૂંટણી પુરી થઈ ગઈ અને તેનું પરિણામ પણ આવી ગયું. આ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પડનારા ત્રણ યુવાન આંદોલનકારીઓ હવે શું કરશે એના પર સૌની મીટ મંડરાયેલી છે. રાજનીતિમાં આંદોલન થકી ઉભા થયેલા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને કલ્પેશ ઠાકોરની ત્રિપુટીને ...
11
12
ભાજપે ગુજરાતમાં છઠ્ઠી વખત સત્તા પ્રાપ્ત કરી છે પરંતુ વિજયના માર્ગમાં કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના બદલાયેલા અવતારે અનેક મુસીબતો ઉભી કરી અને કદાચ એ જ કારણે ભાજપને ૧૦૦થી ઓછી બેઠકથી સંતોષ માનવો પડયો. હવે ચૂંટણી પણ પુરી થઈ ગઈ છે અને સરકાર ...
12
13
અમદાવાદ શહેરની 16 બેઠકોમાંથી કોંગ્રેસેને ચાર બેઠકો મળી છે જ્યારે 12 બેઠકો ભાજપને ફાળે ગઇ છે. ગત 2012ની ચૂંટણીમાં ભાજપને મળેલી 14 બેઠકોમાં બે બેઠકોનું નુકશાન થયું છે. કોંગ્રેસ પ્રથમવાર ભટ્ટ પરિવારની પરંપરા તોડી ખાડિયા-જમાલપુર બેઠક પર ઐતિહાસીક વિજય ...
13
14
Gujarat Election Result - ગુજરાતમાં 5મી વાર ભગવો લહેરાવ્યો, કોંગ્રેસે પણ આપી ટક્કર
14
15
ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં અણધાર્યું પરિણામ લાવી શકે તેવું જો કોઈ સૌથી મોટું કોઈ ફેક્ટર હતું તો તે હતું પાટીદાર અનામત આંદોલન. પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણમાં રીતસરનું વાવાઝોડું ઉભું કર્યું હતું. તેની સભાઓમાં જે ભીડ આવતી હતી તે જોઈ ...
15
16
ગુજરાતની જનતાએ આખરે પુનરાવર્તનને જાકારો આપ્યો હોવા છતાં રાજ્યમાં ફરી ભગવો લહેરાયો પરંતુ આ વખતની ચૂંટણીમાં ભગવાનો રંગ થોડો ફિક્કો જરૂરથી પડ્યો છે. ગુજરાતના 22 વર્ષના ઈતિહાસમાં ભાજપને સૌથી ઓછી બેઠક મળી છે. તો સામે કોંગ્રેસની ગત વિધાનસભા ચૂંટણી કરતાં ...
16
17
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આખરે પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપને 99 અને કોંગ્રેસને 78 બેઠકો મળી છે. ત્યારે એક વાર એવું અર્થઘટન જોઈએ કે જેમાં ભાજપ ભલે ચૂંટણી જીતે પણ તેની બેઠકોમાં સતત ઘટાડો થવા પામ્યો છે. જ્યારે ચૂંટણી હારતી કોંગ્રેસની બેઠકોમાં સતત ...
17
18
અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણાતી ગોધરા બેઠક માટે કાંટાની ટક્કર રહી હતી, અંતે ભાજપના ઉમેદવાર 244 વોટથી જીત્યા હતા. ભાજપે અહીં સીકે રાઉલજીને મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા.ચૂંટણી પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસના ...
18
19
* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. * પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર..
19