શનિવાર, 20 એપ્રિલ 2024
0

ચૂંટણીનું પ્રથમ ચરણ સમાપ્ત, આ રાજ્ય 80 ટકાથી વધુ મતદાન સાથે રહ્યું મોખરે

શનિવાર,એપ્રિલ 20, 2024
0
1
ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો કોઈ એનાકોન્ડા નથી. કે ન તો ડાયનેસોરના જમાનાનો ટી રેક્સ ડાયનાસોર. વાસુકી નાગના અવશેષોકચ્છની પાનંધરો લાઈટનાઈટ ખાણમાંથી મળી આવ્યા છે.
1
2
જ્યોતિ આમગેએ મતદાન પછી બધા પાસેથી વોટ આપવની અપીલ કરી. તેમણે કહ્યુ કે તેમનો આખો પરિવાર વોટ આપવા આવ્યો છે. આવામાં બધા લોકોના કર્તવ્યનુ પાલન કરતા વોટ કરવો જોઈએ.
2
3
Lok Sabha Elections 2024: લોકશાહીના મહાન પર્વનો આજથી શરૂ. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન
3
4
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરાઇ છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.4 તથા વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી ...
4
4
5
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સરકારના વહિવટીતંત્રના અધિકારીઓ ચૂંટણીના કામમાં પરોવાયેલા હોવાથી અન્ય કામકાજો પર તેની અસર થવાની સંભાવનાઓ છે.
5
6
IPL 2024: પંજાબ કિંગ્સના વિરુદ્ધ મુકાબલામાં મુંબઈ ઈંડિયંસની ટીમે 9 રનથી નિકટની જીત મેળવી પણ મેચ પછી તેમના કપ્તાન હાર્દિક પડ્યાને દંડનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં મુંબઈની ટીમની ઓવર રેટ ખૂબ ધીમી હતી.
6
7
આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દિવસ છે. દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતાં
7
8
લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી
8
8
9
અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડતાં પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી ...
9
10
Israel attacks Iran : ઈઝરાયેલે ગુરુવારે ઈરાન પર મિસાઈલ હુમલો કરીને બદલો લીધો હતો. ઈરાનના ઈસ્ફાન શહેરના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈઝરાયેલના હુમલાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની શક્યતા છે.
10
11
Lady finger- પહેલાના જમાનામાં શાકભાજી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી હતી. શાકભાજી અને ફળોમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે,
11
12
Heat wave in gujarat-શ્રમિકોને બપોરે 1 થી 4 કલાક કામ ન કરાવો, હીટવેવ જોતાં ગુજ. સરકારે આપ્યા મોટા 7 આદેશ
12
13
Helmet with AC- ગરમીથી બચવા વડોદરાના ટ્રાફિક પોલીસકર્મીઓ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી રહ્યા છે, જેનો વીડિયો સામે આવ્યો છે. આ હેલ્મેટ IIM વડોદરાના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે.
13
14
14 શહેરોમાં તાપમાન 40 પાર રહ્યો અમરેલી સૌથી ગરમ સાથે 44 ડિગ્રી તાપમાનમાં રહ્યુ. ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
14
15
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. આ તબક્કામાં મતદારો 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન કરશે. આ સાથે કુલ 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ જશે. આ પહેલા ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે ખાસ તૈયારીઓ કરી છે. ...
15
16
ગત 22 માર્ચે વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. ત્યાર બાદ ક્ષત્રિયો દ્વારા આ નિવેદનનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે
16
17
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા પણ ઈન્ડિયા ગઠબંધન હેઠળ મેદાનમાં ઉતર્યા છે
17
18
Student slaps teacher - કેલિફોર્નિયામાં એક હાઇસ્કૂલના વિદ્યાર્થીને તેની મહિલા વર્ગ શિક્ષકને થપ્પડ મારતો "વિચલિત કરનાર વિડિયો" સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની અટકાયત કરવામાં આવી
18
19
Jagannath Yatra Facts - દર વર્ષે, ઓડિશાના કે જગન્નાથ પુરીમાં હાજર ભગવાન જગન્નાથની અદ્ભુત શોભાયાત્રા નીકળે છે.
19