સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2022 (15:58 IST)

દિવાળી પહેલા સસ્તુ થયું સોનું, ચાંદી 2074 રૂપિયા પ્રતિ કિલો સસ્તી

gold coin
આજે 24 કેરેટ સોનું 51317 રૂપિયાના ભાવે ખુલ્યું હતું, જ્યારે શુક્રવારે તે 51908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તે જ સમયે, ચાંદી 2074 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને 58774 રૂપિયા થઈ ગઈ છે. 
 
આજે 10 ઓક્ટોબરને 24 કેરેટ સોનાના ભાવમાં 448ની કમી આવી છે. તેમજ ચાંદીના ભાવ પણ 2000 સુધી ઘટ્યા છે. 
 
IBJA દ્વારા જારી કરાયેલા દર અનુસાર, આજે 24 કેરેટ સોનું 51317 રૂપિયા પર ખુલ્યું હતું, જ્યારે શુક્રવારે તે 51908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તે જ સમયે, ચાંદી 2074 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને 58774 રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે તેને 61154 રૂપિયાના દરે ખોલવામાં આવ્યો હતો.