શનિવાર, 20 એપ્રિલ 2024
0

લૂ થી બચવા માટે જરૂર પીવો આ 8 દેશી ડ્રિંક, શરીરને ઠંડુ રાખવા સાથે થશે આ ફાયદા

બુધવાર,એપ્રિલ 3, 2024
natural cold drink
0
1
તમારા ડાયેટમાં કિનોવાનો સમાવેશ કરીને, તમે ખુદને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકો છો. ચાલો જાણીએ કિનોવા શું છે? તેમજ તેનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું?
1
2
જો તમે કોઈપણ તેલને વધુ સમય સુધી ગરમ કરો છો કે પછી એક જ તેલનો વારેઘડીએ ઉપયોગ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જાણો તેની પાછળનું કારણ અને તેલ વાપરવાની ટ્રીક્સ
2
3
કોલેસ્ટ્રોલ વધવું ધમનીઓમાં બ્લોકેજનું કારણ બને છે અને હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે દહીંનું સેવન આ કાર્યમાં કેવી રીતે મદદરૂપ થાય છે.
3
4
સરસવનું તેલ, કનોલા ઑઇલ, નારિયેળનું તેલ, એવેકાડો ઑઇલ, મગફળીનું તેલ, ઑલિવ ઑઇલ, પામોલીન તેલ.... લિસ્ટ લાંબું છે. ભોજન રાંધવા માટેના તેલના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ કયું તેલ સ્વાસ્થ્ય માટે સૌથી સારું છે
4
4
5
હીંગ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તેના સેવનથી તમને ઘણા હેલ્થ બેનીફિટ પણ મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ
5
6
ડાયાબિટીસમાં જવનુ સત્તુ - ડાયાબિટીસમાં શુગર મેટાબોલિજ્મને ઝડપી કરવુ ખૂબ જરૂરી છે નહી તો ઈંસુલિન વધવા માંડે છે. આવામાં આ વસ્તુનુ સત્તુ પીવુ ડાયાબિટીસમાં મદદરૂપ છે. આવો જાણીએ કેવી રીતે.
6
7
જો તમારુ ડાયેટ યોગ્ય હશે તો તમે સહેલાઈથી તમારુ વજન ઓછુ કરી શકો છો. ચાલો તમને બતાવીએ કે વજન ઓછુ કરવા માટે તમારો બ્રેકફાસ્ટ કેવો હોવો જોઈએ જેથી તમારા વધતા વજન પર કંટ્રોલ કરી શકો.
7
8
આ દાળને પેટ માટે સુપાચ્ય ખોરાક કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે ફેટી લીવર ( moong dal nu pani peeva na fayda for fatty liver) ના દર્દીઓ તેનું સેવન કરે છે, ત્યારે તેઓ ઘણી સમસ્યાઓથી બચી જાય છે.
8
8
9
ડાયાબિટીસના શિકાર હાલના દિવસોમાં ઘણા લોકો થઈ રહ્યા છે. આવામાં તેને કંટ્રોલ કરવામાં આ જડીબૂટી ખૂબ જ લાભકારી છે. તેનુ સેવન કરી તમે બ્લડ શુગરને સહેલાઈથી કંટ્રોલ કરી શકો છો.
9
10
વજન ઘટાડવા માટે રોજની કસરતની સાથે યોગ્ય આહાર પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, આ ફળનું ડ્રીંક રોજ સવારે પીવો.
10
11
World Tuberculosis (TB) Day 2024: ‘વિશ્વ ટીબી અથવા ક્ષય રોગ દિવસ’ (World TB Day) દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ટીબી(Tuberculosis)વિશે જાગૃત કરવાનો તેમજ તેને થતો અટકાવવાનો છે. વધુમાં, લોકો પર તેની ખતરનાક અસરો વિશે જનજાગૃતિ અને ...
11
12
શિયાળામાં સાંધાન દુખાવાની સમસ્યા સામાન્ય રીતે બધે જ સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે. સાંધાનો દુખાવો શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આ દુખાવો ઘૂંટણ, કોણી, ગરદન, બાજુ અને નિતંબ પર હોઈ શકે છે.
12
13
જો તમે તમારા ઘરમાં અજમાનો છોડ લગાવો છો, તો તમે જ્યારે ઇચ્છો ત્યારે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેના પાંદડા ઘણા રોગોમાં ઉપયોગી છે. ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે
13
14
શું તમે ક્યારેય એ તરફ ધ્યાન આપ્યું છે કે તમે દિવસમાં કેટલી વાર પેશાબ કરવા જાઓ છો? જો નહીં, તો એકવાર ધ્યાન જરૂર આપો કારણ કે જો તમે તેનાથી ઓછું કરો છો, તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. જાણો કેવી રીતે.
14
15
જીરું એ એન્ટીઑકિસડન્ટ મસાલા છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા પણ પરફેક્ટ રહે છે. તો ચાલો જાણીએ જીરાના ફાયદા અને તેનું સેવન કેવી રીતે કરવું.
15
16
વર્તમાનમાં દેશ અને દુનિયામાં વધતું વજન રોગચાળાની જેમ ફેલાઈ રહ્યું છે. કોવિડ પીરિયડ પછી ખાસ કરીને લોકો વધુને વધુ જાડાપણાનો શિકાર બની રહ્યા છે
16
17
Fat Free Diet Side Effects: આજકાલ લોકો ફિટનેસના ચક્કરમાં ઘી અને તેલનું ખૂબ જ ઓછું ખાય છે, જેના કારણે ઘૂંટણમાંથી ચીકાશ ઓછી થઈ જાય છે
17
18
World Sleep Day 2024: એક રિસર્ચ અનુસાર, જો તમે સૂવાના 45 મિનિટ પહેલા આ ટ્રિપ્ટોફન વધારતા ખોરાક ખાશો તો તમને ઝડપથી ઊંઘ આવી જશે. ઉપરાંત, તમારે સૂવા માટે વધુ મહેનત નહીં કરવી પડે
18
19
શિયાળાનાં ધુમ્મસ નું સ્થાન સૂર્યની કિરણો લઈ રહી છે હવામાન ખુશનુમા છે, લોકો સ્વેટર ઉતારી રહ્યાં છે, ઠંડી વસ્તુઓ પર સ્વિચ કરી રહ્યાં છે.
19