રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:49 IST)

શિયાળામાં થતા રોગોને દૂર કરે છે કોથમીર-તો કોથમીરનો સેવન કરવું.

શિયાળામાં થતા રોગોને દૂર કરવામાં 'કોથમીર' સહાયક હોય છે. આ મૌસમમાં 'કોથમીર'ને કોઈ પણ રૂપમાં સેવન કરવું ભલે એ ચટણી કે સલાદના રૂપમાં, સેવન કરવું ઈચ્છો તો 'ચટણી' કે 'સલાદ'ના રૂપમાં, આ આરોગ્યને ફાયદા જ પહોંચાડે છે. આવો જાણીએ 'કોથમીર'ના સેવન કરવાથી થતા ફાયદા 

1. 'કોથમીર'માં ઘણી માત્રામાં વિટામિન એ અને સી હોય છે. આ શરીરમાં રોગ પ્રતિરોધી ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરે છે. 
 
2. શિયાળામાં ભૂખ વધારે લાગે છે, તો પેટ સંબંધી સમસ્યા થવાની શકયતા પણ બની રહે છે, જેમ કે ગૈસ, જાડા, એસિડીટી થવું વગેરે. આ સમસ્યાઓને દૂર કરવામાં 'કોથમીર' ના કોઈ પણ રૂપમાં સેવન મદદ કરશે. 
 
3. 'કોથમીર'નાકોઈ પણ રૂપમાં સેવન યૂરિન સંબંધી સમસ્યાથે દૂર કરવામાં સહાયક હોય છે. 
 
4. 'કોથમીર' ના નિયમિત સેવન શિયાળામાં થતારોગ જેમ કે વાયરલ શરદી-ખાંસીને દૂર રાખવામાં મદદ કરે છે. 
 
5. 'કોથમીર'માં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે સાંધાના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
6. 'કોથમીર'ના કોઈ પણ રૂપમાં સેવન ડાયબિટીજના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારી રહે છે. કારણકે આ લોહીમાં ઈંસુલિનની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 
 
7. જે લોકોને ચક્કર આવવાની શિકાયત રહે છે. તે આંવલાની સાથે કોથમીર ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ખૂબ રાહત મળશે.