મંગળવાર, 23 એપ્રિલ 2024
0

1 સ્ત્રી અને 11 પુરૂષો... સવાર-સાંજ ઘરમાંથી વિચિત્ર અવાજો આવતા હતા

ગુરુવાર,એપ્રિલ 11, 2024
0
1
Mozambique Boat Accident: દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જવાથી 91 લોકોના મોત થયા છે.
1
2
Crime news- બ્રિટનમાં એક હ્રદયસ્પર્શી હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 28 વર્ષના યુવકે તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી, તેના શરીરના 200થી વધુ ટુકડા કરી નાખ્યા,
2
3
પાકિસ્તાન પોતાના આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યુ છે. પાક્સિતાનની આર્થિક સ્થિતિ બગડતી જઈ રહી છે. વિશ્વ બેંકે પણ આર્થિક મોરચે પાકિસ્તાનને ચેતવણી આપી છે.
3
4
Juan- જુઆન વિસેન્ટે, વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ, અવસાન પામ્યા: 114 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા, દરરોજ દારૂ પીતા હતા; 71 પૌત્રો છેJuan Vicente Pérez
4
4
5
Earthquake in Taiwan: તાઈવાનમાં બુધવારે સવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી આખો દ્વીપ હલી ગયો. ભૂકંપને કારણે અનેક ઈમારતોને પણ નુકશાન પહોચ્યુ છે. તાઈવાન સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે બુધવારે સવારે તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ...
5
6
તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘણા લોકો ઘાયલ પણ છે જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
6
7
Earthquake in Japan: જાપાનમાં એક વાર ફરી ભૂકંપના તીવ્ર આ%ચકા અનુભવાયા છે. આ વર્ષની શરૂઆતમાં આવી તબાહી પછી આ બીજુ અવસર છે જ્યારે ભૂકંપના તીવ્ર આંચથી લોકો ડરી ગયા છે. જાપાન મૌસમ વિજ્ઞાન એજંસીના હવાલાથી એક રિપોર્ટમાં કહ્યુ કે ભૂકંપ કેંદ્ર ઉત્તરી ...
7
8
Baltimore Bridge Collapse: બાલ્ટીમોર અકસ્માતમાં ગુમ થયેલા છ લોકોના મોતની આશંકા છે. યુએસ કોસ્ટ ગાર્ડનું કહેવું છે કે બાલ્ટીમોરમાં પુલ ધરાશાયી થયા
8
8
9
અમેરિકાના મેરીલેન્ડમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. અહીં બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ અથડાયું હતું. અકસ્માતમાં પુલનો એક ભાગ તૂટીને પાણીમાં પડી ગયો હતો.
9
10
બલૂચિસ્તાન પોસ્ટ મુજબ, બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓ પાકિસ્તાનના તુરબત સ્થિત પીએનએસ સિદ્દીકી નેવી બેઝની અંદર ઘૂસી ગયા અને ત્યાં ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા.
10
11
રશિયાના એક કોન્સર્ટ હૉલમાં હથિયારબંધ લોકોએ કરેલા ગોળીબારમાં બાળકો સહિત 133 લોકોનાં મૃત્યું થયાં હોવાના અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
11
12
વેલ્સની રાજકુમારી કેટ મિડલટન કેન્સરથી પીડિત છે. તેની કીમોથેરાપી શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ રજુ કરતા તેણે કહ્યું કે છેલ્લા બે મહિના અમારા આખા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જો કે તેને કયું કેન્સર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. ...
12
13
Moscow Concert Hall Firing: રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં ગોળીબારની ઘટનામાં 40 લોકોના મોત થયા છે અને 145 લોકો ઘાયલ થયા છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે.
13
14
આખરે ઈચ્છા ના રૂપમાં સેંડવિચ અને બર્ગરની માંગણી કરી તે પછી તેમને ભરપેટ સેંડવિચ બર્ગર ખાદ્યુ.
14
15
રશિયા સાથે ક્રાઇમિયાના જોડાણને 10 વર્ષ પૂરા થયાની ઉજવણીમાં ભાગ લઈ રહેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ઘટનાને બિરદાવી હતી.
15
16
A baby born with a 4 inch long tail 4 ઈંચ લાંબી પૂંછની સાથે એક બાળકે જન્મ લીધુ છે. જી હા બાળકની પૂંછ જોઈને માતા-પિતાની સાથે ડાક્ટર્સ પણ ચોંકી ગયા છે.
16
17
વ્લાદિમીર પુતિનનું પાંચમી વખત રાષ્ટ્રપતિ બનવું હંમેશાંથી નક્કી જ હતું. એમની સામે ત્રણ ઉમેદવાર હતા અને ત્રણેય ક્રેમલિન તરફથી જ ઊભા રખાયા હતા. પણ જ્યારે એમનો વિજય થયો અને કુલ 87 ટકા મત મળ્યા ત્યારે તેમણે કહ્યું કે રશિયાનું લોકતંત્ર પશ્ચિમના કેટલાય ...
17
18
Lee Woo Ri Passes Away: ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. કોરિયન ફિલ્મોના જાણીતા વૉયસ એક્ટર અને સિંગ ર લી વૂરી (Lee Woo Ri) એ માત્ર 24 વર્ષની વયમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે.
18
19
રૂસના રાષ્ટ્રપતિના રૂપમાં પુતિનની એકવાર ફરી તાજપોશી થઈ ગઈ. છેવટે પુતિનમાં એવી તો શુ વિશેષતા છે કે લોકોએ તેમને 5મી વાર તેમને ફરી રાષ્ટ્રપતિ બનાવી દીધા. યુક્રેનથી બે વર્ષ લાંબી ચાલેલી જંગ છતા છેવટે કેમ લોકોએ તેમનામાં વિશ્વાસ બતાવ્યો. સાથે જ જાણો કેવી ...
19