રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (16:40 IST)

ગુજરાતી જોક્સ - પપ્પુ

પપ્પુ  એકવાર ડબલ ડેકરવાળી બસમાં ચઢી ગયો.. 
કંડક્ટરે તેને ઉપર મોકલી આપ્યો... 
પપ્પુ - થોડી જ વારમાં ભાગતો પરત આવ્યો અને બોલ્યો 
સાલા... મારવા બેસ્યો છે શુ... ઉપર તો ડ્રાઈવર જ નથી...