રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (17:00 IST)

ગુજરાતી જોક્સ- ભૂખ મરી જાય છે

ભલભલા પુરૂષની ભૂખ મરી જાય છે 
 
જ્યારે પત્ની બજુમાં આવી હળવેથી
 
 કહે ... 
 
 તમે પહેલા જમી લો 
 
પછી મારે એક વાત કરવી છે.