રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 1 ડિસેમ્બર 2019 (11:29 IST)

ગુજરાતી જોક્સ - હમણાં વ્યસ્ત છે

ગામડાની પત્ની પતિને મારી રહી હતી
 
તો પાડોસી બોલ્યા શા માટે મારો છો બેચારાને 
 
પત્ની- કોઈ બેચારો નથી- જ્યારે એને ફોન કર્યું તો એક મહિલા 
 
બોલી રહી હતી -તમે જેને ફોન કરો છો એ હમણાં વ્યસ્ત છે!!