વૃક્ષોનો વાસ રહેવા દો

N.D
વનમાં વૃક્ષોનો વાસ રહેવા દો
તળાવ-ઝરણામાં શ્વાસ રહેવા દો

હોય છે વસ્ત્ર જંગલના
ઝૂંટવો નહી આ પોશાક રહેવા દો

વૃક્ષ પર માળો છે પક્ષીનો
તોડશો નહી આ નિવાસ રહેવા દો

વૃક્ષ-છોડ ચિરાગ છે વનના
વનમાં બાકી ઉજાસ રહેવા દો

વન વિલક્ષણ વિદ્યા છે કુદરતની
નઇ દુનિયા|
આ અમાનતને ખાસ રહેવા દો


આ પણ વાંચો :