ગુરુવાર, 25 એપ્રિલ 2024
0

ફૂલોમાંથી ફોરમ ગાયબ

બુધવાર,નવેમ્બર 12, 2008
0
1

કન્યાવિદાય

બુધવાર,નવેમ્બર 12, 2008
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું, ફળિયું લઈને ચાલે પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણની વાત; પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
1
2

નદીને સિન્ધુનું નિમંત્રણ

શનિવાર,નવેમ્બર 8, 2008
ઘૂ ઘૂ ઘૂ ઘૂ ગિરિ ઉપરથી ઘૂઘવી આવતી'તી મારે માટે હૃદય દ્રવતું ભેટવા લાવતી'તી સર્પાકારે વહેતી વનમાં ગીત ગાતી હતી તું : મારી છાયા સમજી નભને ઉરમાં ધારતી તું ! 1
2
3

દિકરીઓ કંઈક લેવા નથી આવતી

મંગળવાર,નવેમ્બર 4, 2008
દિકરીઓ આવે છે પિયર પોતાની યાદોના સંભારણા લેવા શોધે છે ભાઈની ખુશીયોને અને શોધવા આવે છે પોતાનું બાળપણ મૂકવા આવે છે પોતાના પ્રેમનો દિવો દિકરીઓ કંઈક લેવા નથી આવતી પિયર
3
4

કેમ મને આજે આવુ લાગે ?

શનિવાર,ઑક્ટોબર 4, 2008
ઘરતીના ધબકારા મને મંદ મંદ લાગે ધરતીની મહેંક મને ઓસરતી લાગે ઘરની શેરીઓ મને સૂની સૂની લાગે માનવીના શ્વાસ મને તૂટક-તૂટક લાગે છોડવાના ફૂલ મને રસહીન લાગે ખુ
4
4
5

આપણે સારા તો....

શનિવાર,ઑગસ્ટ 9, 2008
હું સાંભળ્યુ હતુ દાદી કહેતી હતી, આપણે સારા તો દુનિયા સારી પણ દાદીની વાતોને મેં ક્યાંય અનુભવી નહી મેં તો જોયુ કે મોટા લોકોની દુનિયા મોટી થઈ ગઈ
5
6

હું એકલો છુ...

શનિવાર,જૂન 21, 2008
મારી જીંદગીને કોઈનો સહારો નથી આમ તો કોણે કોણે મેં બોલાવ્યા નથી નીકળુ છુ ઘરેથી તો વિચારુ છુ એવુ કયુ દેવું છે જે મેં ઉતાર્યુ નથી દરેકને પોતાની મંઝીલ મળી ગઈ છે પણ મારી નાવને કોઈ કિનારો નથી
6
7

અટકચાળો છોકરો

સોમવાર,જૂન 9, 2008
એક અડપલો છોકરો, જીવો જેનુ નામ : અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ, કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય; ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય,
7
8
તારા બહુ ઉપકાર રસીલી, તારા બહુ ઉપકાર; તું ઉરનો ધબકાર, રસીલી, તું અશ્રુની ધાર, આ દિલડાંનુ ઝેર હળાહળ તું વિણ કો ગળનાર, બહુ દુખિયો પણ દુ:ખ શુ રોશે ? રોતાં ન મળે પાર.
8
8
9

એક ચિન્તા

સોમવાર,જૂન 9, 2008
શયનો ફૂલનાં કરમાઈ ગયાં, અનિલો સુરભિ સહુ લેઈ ગયા; અહ ! કંટકની જ બિછાત રહી; બસ કંટકની સહુ વાત રહી ! અમી-નિર્ગળતુ ઝરણું અટક્યું, વિષનો પરિવાહ વહ્યો જ, પ્રભુ ! સઘળા પલટાય સહાઈ ગયા; ભવ એક મહીં ભવ લાખ થયા.
9
10

સનમની શોધ

શનિવાર,મે 17, 2008
પેદા થયો છુ તને ઢૂંઢવા તુંને સનમ ! ઉંમર ગુઝારી ઢૂંઢતા તુંને સનમ ! છે દુશ્મનો લાખો ભુલાવા રાહને દુશ્મન બનાવી યાર અંજાયો સનમ !
10
11

શીખો ઋતુ પાસેથી...

ગુરુવાર,એપ્રિલ 17, 2008
પાનખરના પાંદડા જે જમીન પર પડ્યા છે ચમકે-દમકે સોનેરી છે. પાંદડા જે ઝાડ પર જે આજે પણ લાગેલ છે તે મારા મિત્ર સાંભળો લીલાછમ છે
11
12

પ્રયત્ન

ગુરુવાર,એપ્રિલ 17, 2008
પરોઢિયે જ નાનો સૂરજ મારી બારીમાંથી ડોકાઈને મારા નાનકડા ઘરને જોતા.. તેની કોમળ કિરણો દરેક વસ્તુને શોધે છે જેને હુ કોઈને અડકવા નથી દેતી
12
13

ક્યાં છે કોયલ ?

શનિવાર,માર્ચ 1, 2008
ઠંડીના સંકજામાંથી નીકળી હવે કોયલની મીઠી તાનની વાટ જોવાઈ રહી છે કોયલ ટહુકે તો સમજો કે વસંતનુ આગમન થઈ ગયુ છે કોયલ અને વસંતનો સબંધ તો સદીઓ પહેલાનો છે પણ હવે તો નથી સંભળાતો એ મીઠો અવાજ ક્યાં ગઈ કોયલ, ખબર નહી તમને ખબર છે ?
13
14

અરે, રુડો માનવ દેહ આવ્યો

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો. તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. 1 ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો, ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ. 2 સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ
14
15

એક શરણાઈવાળો

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;
15
16

આપની યાદી

મંગળવાર,જાન્યુઆરી 29, 2008
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ? આશકોના રાહન ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ; જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13 કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ; છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !
16
17

વાંઢાની પત્નીઝંખના-1

શનિવાર,જાન્યુઆરી 5, 2008
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ; જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, 1 મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત; હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, 2 અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી; પણ મુજ
17
18

સ્મૃતિ

ગુરુવાર,જાન્યુઆરી 3, 2008
દિન એક ગયો, પછી લાખ ગયા, શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા ! ઉરનું જળવુંય શમી જ જશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?
18
19

મને જોઈને ઊડી જતા પક્ષીઓને

શનિવાર,ડિસેમ્બર 1, 2007
રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ? પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું ના, ના, કો દી તમ શરીરને કાંઈ બાહિ કરુ હું,
19