રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 21 ઑગસ્ટ 2024 (14:55 IST)

Breakfast- વેજીટેબલ ફાડા ખીચડી

આ તૈયાર કરવા માટે એક ઝડપી વાનગી છે. જે તમે નાસ્તામાં ખાઈ શકો છો. જો તમે તેને ઝડપથી બનાવવા માંગો છો, તો પછી પહેલાથી જ ફાડાને શેકીને રાખી લો..

પછી રાઈ-ડુંગળીના વઘાર કરીને બધી શાકભાજી અને કેટલાક મસાલા સાથે મિક્સ કરીને તૈયાર કરો. તેમાં વધારાનો સ્વાદ ઉમેરવા માટે, અંતે લીંબુનો રસ નીચોવો. આનાથી દળિયા તરત જ તૈયાર થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે શાકભાજીને કાપીને તેને રાત્રે જ રાખી શકો છો.