Widgets Magazine
Widgets Magazine

ચક્ષુદાન એટલે શું ? ચક્ષુદાન પખવાડિયુ વિશેષ

ભારતભરમાં ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયુ તથા સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયુ એ ચક્ષુદાન પખવાડિયુ તરીકેની ઉજવણી થાય છે. આ દરમિયાન દેશની તમામ ચક્ષુબેંક ...

આવો જાણીએ મોઢાના કેન્સર વિશે - પેઢાના રોગો અને ...

દુનિયામાં અંદાજીત ૯૦ ટકા લોકોને દાંતની કોઈને કોઈ તકલીફ, બીમારી થતી જોવા મળે છે, પરંતુ ...

પર્સમાં એટીએમની રસીદ રાખો છો તો જાણી લો આ નુકશાન

એટીએમથી નિકળેલી રસીદ કે રેસ્તરાંથી મળેલા બિલને જો તમે સંભાળીને રાખો છો ,તો થોડો સાવધાન થઈ ...

Widgets Magazine

ઉત્પાદન ક્ષમતા વધારવા વધું રજા હોય એ ...

છેલ્લા કેટલાક દિવસોમાં એક સંદેશો સોશિયલ મિડિયામાં બહુ ફર્યો. બૅંકની હડતાળનો. ૨૧થી ૨૪ ...

બપોરનું જમવાનું કેવુ હોવું જોઈએ ...

સામાન્ય રીતે કામ કરતા લોકો પોતાનો લંચને વધારે મહ્ત્વ નહી આપતા. સમયની અછતના કારણે તે ભૂખ ...

અનેક રોગોનું એક નામ, ડાયાબિટીસ! - આવો જાણીએ શુ ...

ભારતમાં ડાયાબિટીસ ધરાવતા ૯૫ ટકા લોકોને ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ જોવા મળે છે. એક અંદાજ ...

ડિયોડરેંટના ઉપયોગ કરતા પહેલા આટલુ જરૂર વિચારશો.

શોધકર્તાઓને પોતાના અભ્યાસમાં માન્યું છે કે ખુશબુદાર કાસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી શરીરમાં ...

હેલ્થ : OTITIS જ્યારે કાન પર આવી જાય છે સોજો

કાન માણસ નો મહત્વ નો ભાગ છે. જયારે કોઇની વાત સભળાય નહી તો તેનો જવાબ કેવી રીતે આપી શકાય. કાનમાં નાનકડી સમસ્યા પણ મુશ્કેલી ઉભી કરી નાખે છે. એવી જ ...

સમજો ઘડપણ જ છે ત્યારે...

* તમારી કોણી, ઘુંટણ અને સાંધા દુ:ખવા લાહે * તમને એવું લાગે તે તમે ત્રીસ વર્ષ સુધી તમે જે છાપાઓમાંથી કાપી કાપીને વ્યંજનની રેસીપી એકઠી કરી હતી તે ...

ટુથપેસ્‍ટમાં ૯ સિગારેટ જેટલું ધીમું ઝેર ?

સવારે ઉઠીને અમે જે ટુથપેસ્‍ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્‍ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. ...

ક્વોન્ટમ મેડિસીનથી ડાયાબિટીસ મટાડી શકાય છે - ડો. ...

વેબદુનિયા - ડાયાબિટીસ, એસીડીટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, થાઈરોઈડ અને સાંધાનાં દુઃખાવા જેવી અનેક બિમારીઓનાં કાયમી અને અસરકારક ઈલાજ માટે પશ્ચિમી દેશોમાં ...

આરોગ્ય અને આયુર્વેદ : યાદ શક્તિ વધારવાનો અક્સીર ...

૧) ગાંડપણ – માનસિક ઉશ્કેરાટ – અતિ ક્રોધ : બ્રાહ્મીનાં પાનના ૨૦ ગ્રામ રસમાં કોળાને ૨૫ ગ્રામ રસ ઉમેરી, તેમાં સાકર કે મધ નાંખી રોજ પીવું. (૨) ...

હેલ્થ કેર : સ્મોકિંગ છોડવાના ફાયદા જાણશો તો જરૂર ...

. સેન્સમાં સુધારો - શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સ્વાદિષ્ટ ભોજનની એક ડિશ કોઇ બીજાને સ્વાદિષ્ટ લાગી હોય પણ તમને તેમાં કોઇ સ્વાદ ન લાગ્યો હોય ...

આરોગ્યપ્રદ : જાણો સંધિવાના સફળ ઈલાજ HTO ટેક્નીક ...

HTO ટેક્નીક મેડિકલ સાયન્સની એક નવી ટેક્નીક છે જેના માધ્યમ દ્વારા ઘૂંટણ પીડિત વ્યક્તિની સારવાર કરવામાં આવે છે. સંધિવા કે પછી ઘૂંટણની કોઇ સમસ્યા ...

ચાલવાના ચમત્કારિક ફાયદા

આપણને ધણી વખત પ્રશ્ન થાય કે આપણા વડવાઓ આટલા તંદુરસ્ત કેમ હતાં? પ્રશ્ન નો જવાબ પણ એટલો જ સરળ છે , જેનુ સ્વાસ્થ્ય નીરોગી હોય અને તંદુરસ્તી સારી ...

ડોંટ વરી બી હેપી એંડ હેલ્ધી - ચિંતા ચિતા સમાન છે

ચિંતાથી બચવાના ઉપાયો : ચિંતાથી માણસે ગભરાવવું જોઇએ નહી પરંતુ તેનો સામનો કરવો જોઇએ.પોતાના વિચારોની દિશા બદલવી જોઇએ. સતત કામમાં વ્યસ્ત રહેવું ...

આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે નાળિયેર પાણી

આદિકાળથી મનુષ્ય નાળિયેર અને નાળિયેર પાણીનો ઉપયોગ પોતાની તંદુરસ્તી જાળવવા માટે કરતો આવેલ છે. ભયંકર રોગ જેવા કે કોલેરા, ટાઈફોઈડ, જાડા, ઉલ્ટી જેવા ...

હેલ્થ કેર : તમારી ખાંસીને ટીબી ન બનવા દો

ઇન્ફેક્શનથી થાય છે ખાંસી - ઉધરસ ફેફસા, શ્વાસની નળીઓ અને ગળામાં ઇન્ફેક્શન થવાથી થાય છે કે પછી કોઇ ઉણપને કારણે સર્જાય છે. નાક કે મોઢાની બીમારીઓ ...

મનની શાંતિ માટે આર્ટ ઓફ મડિટેશન

છેલ્લાં દસ વર્ષમાં જેનો વિકાસ થયો છે તે ‘‘સાયકોન્યુરો ઇમ્યુનોલોજી’’ના સાયન્સ પ્રમાણે સામાન્ય માનવીના મનમાં જે વિચાર આવે તેની અસર તમારા જ્ઞાનતંતુ ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine

બોલીવુડ ગપશપ

પ્રિયંકા ચોપડા લીજા હેડન અને આ એક્ટ્રેસ હતી નીરવ મોદીની કલાયંટસ

તેના જ્વેલરી બ્રાંડ માટે પ્રિયંકા ચોપડા અને લીજા હેડન જેવા સેલિબ્રિટી પણ એંડોર્સ કરી છે.

10 વર્ષ પછી સામે આવ્યું રિતિક-એશ્વર્યાની "જોધા અકબર" નો પોસ્ટર

5 ફેબ્રુઆરી 2018ને ફિલ્મ "જોધા અકબર" ને રીલીજ થયા દસ વર્ષ પૂરી થઈ ગયા છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને ...

નવીનતમ

અભ્યાસ અને પરીક્ષાના 21 ટિપ્સ Study and Exam Preparation 21 tips

* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. * તેને ...

બેડ પર સુપરમેન બનવું છે તો અજમાવો આ 5 ટીપ્સ

1. સારું ખાવો , મજબૂત બનો , તમારી ડાઈટમાં સરળતાથી ચેંજેસ તમારી સેક્સુઅલિટીને વધારી સેક્સ લાઈફને ...

Widgets Magazine

Widgets Magazine Widgets Magazine