શનિવાર, 20 એપ્રિલ 2024
0

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

શનિવાર,એપ્રિલ 20, 2024
0
1
આપણી લાઈફસ્ટાઈલને કારણે આપણું લીવર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. આપણે જે પણ અનહેલ્ધી ખાઈએ છીએ તેને ફિલ્ટર કરવા માટે લીવરને સખત મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકોને ફેટી લિવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી સમસ્યાઓ થઈ રહી છે.
1
2
યૂરિન ઈંફેક્શન તમારા પેશાબ, બ્લેંડર અને કિડનીને સંક્રમિત કરી શકે છે. તેનાથી તમને પેશાબમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. જાણો તેનાથી બચવાના ઉપાય શુ છે.
2
3
જો રાત્રે ખાધા પછી તમારું પેટ ફૂલે છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તરત જ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ.
3
4
Jamun Black Berries In Diabetes: ડાયાબિટીસના દર્દી માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક ફળ છે. જામુનના બીજ, પાન અને જડનો ઉપયોગ આયુર્વેદમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. ચાલો જાણીએ ડાયાબિટીસમાં જાંબુનો ઉપયોગ કેવી રીતે કરવો?
4
4
5
ઉનાળાની ઋતુમાં, તમે ખૂબ જ ઝડપથી બોડી લૂ અને હિટ વેવનાં શિકાર બનો છો, તેથી તમારે ઘરની બહાર નીકળતી વખતે આ ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ.
5
6
હાર્ટ બ્લોકેજને કારણે લોકો અનેક હાર્ટ સંબંધિત બીમારીઓનો શિકાર થવા માંડે છે. આવી સ્થિતિમાં, તમારા દિલની હેલ્થનું ધ્યાન રાખવા માટે તમે બાબા રામદેવના આ યોગ આસનોને તમારા જીવનમાં સામેલ કરો.
6
7
દાળ અને શાકભાજીમાં લસણનો વધાર આપવાથી તેનો સ્વાદ ચાર ગણો વધી જાય છે. કોઈપણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો સાધારણ સ્વાદ પૂરતો છે.
7
8
આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ પાણી પીવાની પણ એક રીત છે જો તમે સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીશો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને અનેકગણો ફાયદો થશે. વાસી મોંઢે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
8
8
9
Moong Dal In Summer ઉનાળામાં તમારા આહારમાં લીલા છોલટાવાળી મગની દાળનો સમાવેશ જરૂર કરો. મગની દાળ હીટ સ્ટ્રોકથી બચાવવા ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જાણો લીલા મગની દાળ ખાવાના ફાયદા.
9
10
માઈગ્રેનનો દુ:ખાવો વધુ પરેશાન કરે છે. સાઇનસ, શરદી-ખાંસી, હાઈ બ્લડ પ્રેશર, તાવ, આંખોમાં શુષ્કતા અને ડિહાઇડ્રેશન પણ માથાનો દુખાવો કરે છે.
10
11
લોકો ઘણીવાર રાત્રે દૂધ પીવાનું પસંદ કરે છે, પરંતુ જો તમે વજન ઘટાડવાની પ્રક્રિયામાં છો, તો પછી રાત્રે દૂધ ન પીવો, નહીં તો તમારું વજન ઝડપથી વધી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે
11
12
જો તમે આ રીતે વરિયાળીનું સેવન કરશો, તો તે તમારા બ્લડ શુગર લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરવાનું તમારા માટે સરળ બનાવી શકે છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી કેવી રીતે ફાયદાકારક છે.
12
13
Home Remedies For Oral Injury: બાળકોથી લઈને પુખ્ત વયના લોકોમાં મોઢામાં કટ અથવા ફોલ્લા જેવી મોઢાની ઇજાઓ ખૂબ જ સામાન્ય છે. કેટલીકવાર આ જમતી વખતે અથવા બોલતી વખતે પણ અચાનક થઈ શકે છે. આ સ્થિતિમાં વધુ લોહી નીકળે છે.
13
14
સારા સ્વાસ્થ્યને આપણે ખરીદી શકતા નથી પણ તેને વ્યાયામ, યોગ અને સંતુલિત આહાર દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. ખુદને સ્વસ્થ્ય રાખવામાં આત્મનિયંત્રણનુ મહત્વપૂર્ણ યોગદાન છે. સારા સ્વાસ્થ્યનો મતલબ શારેરિક, માનસિક અને સામાજીક રૂપથી મજબૂતી છે. સારુ ...
14
15
World Health Day 2024 : વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. તેનો હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને.
15
16
Dry Mouth Causes: ઉનાળામાં વારંવાર તરસ લાગવી અને મોં સુકાવું એ સામાન્ય બાબત છે, પરંતુ આવી સમસ્યાઓ વધુ પડતી અથવા અચાનક રહેવી એ ઘણા રોગોના સંકેતો પણ હોઈ શકે છે. કેટલાક રોગોમાં પણ આવા લક્ષણો જોવા મળે છે. જાણો છો આનું કારણ
16
17
Roti Making Mistakes: રોટલી આપણા બધા ઘરોમાં બંને સમયે ખવાય છે. જો કે, રોટલી બનાવતી વખતે કરવામાં આવેલી કેટલીક ભૂલો તમારા પરિવારના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી રોટલી બનાવતી વખતે ભૂલથી પણ આ ભૂલો ન કરો.
17
18
શરીરને ડિટોક્સિફાય કરવા વિશે બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે તે માત્ર લીવર જ નહીં પરંતુ શરીરના અનેક અંગોને સાફ કરવામાં અસરકારક રીતે કામ કરે છે.
18
19
યુરિક એસિડ આપણા બ્લડમાં રહેલ એક રસાયણ હોય છે જેને પ્યુરીન કહેવામાં આવે છે. યુરિક એસિડનું સ્તર વધવાથી સંધિવા જેવી સમસ્યા થાય છે.
19