ગુરુવાર, 25 એપ્રિલ 2024
0

Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયારસનુ વ્રત ક્યારે રાખવામાં આવશે. અહી જાણો તિથિ, શુભ મુહુર્ત અને પારણાનો સમય

બુધવાર,માર્ચ 27, 2024
0
1

શનિ ચાલીસા / shani chalisa gujarati

શનિવાર,માર્ચ 23, 2024
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
1
2
Bajrang Bali Hanuman - હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે મહાબલી બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો તમે કેટલાક ઉપાય કરી લેશો તો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર કરી શકો છો.
2
3
Pradosh Vrat 2024 Remedies: 22 માર્ચે પ્રદોષ વ્રત ઊજવાશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત પ્રદોષ વ્રતના દિવસે આ ખાસ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળે છે.
3
4
પૂજા દરમિયાન આપણે ભગવાનને ચઢાવવા જે ફૂલો લાવીએ છીએ તે કોઈને કોઈ દેવી-દેવતાના પ્રિય હોય છે. તમારા ઈષ્ટ દેવી-દેવતાઓને પ્રસન્ન કરી તેમના આશિર્વાદનાં પાત્ર બનવા ઈચ્છો છો અને તેમના આશીર્વાદના પાત્ર બનવા ઈચ્છો છો તો અહીં જાણો શાસ્ત્રો મુજબ કયા દેવતાને ...
4
4
5
Rangbhari Ekadashi Vrat Niyam: દરેક મહિનામાં 2 વાર અગિયારસ આવે છે એક કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 20 માર્ચના રોજ છે.
5
6
Amalaki Ekadashi Vrat Katha: આ વર્ષે 20 માર્ચના રોજ આમલકી એકાદશી છે. બધી એકાદશીઓમા આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મુકવામાં આવી છે. આમલકી એકાદશીના રોજ કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી ગ્યારસ પણ કહે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.
6
7
આ મંદિરમાં સાક્ષી થાય છે અને નિર્ણય પછી કેસનો નિપટારો પણ કરવામાં આવે છે. મંદિરની એવી માન્યતા છે કે મંદિરમાં ખોટુ બોલનારા કે ખોટા સમ ખાનારાને ભગવાન કોઈને કોઈ રૂપમાં સજા આપે છે.
7
8
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
8
8
9
ફાગણ શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. જે 17 માર્ચથી 24 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં નહી આવે.
9
10
Shukrawar Na Upay: અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. જે રીતે આપણે બધા સોમવારે શંકર ભગવાન, મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છીએ, ઠીક એ જ રીતે શુક્રવારનો દિવસ મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે
10
11
ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
11
12
13 માર્ચ 2024ના રોજ આજે બુધવારે ફાગણ મહિનાની વિનાયક ચતુર્થી છે. હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા ગણેશ બધા કષ્ટોને હરનારા અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારા દેવતા માનવામાં આવે છે. તેથી આજે કેટલાક લાભકારી ઉપાયો કરવાથી ગણપતિ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
12
13
Budhwar Upay - બુધવારનું વ્રત ભગવાન ગણેશ અને ભગવાન બુધને સમર્પિત છે.બુધવારનું વ્રત શુભ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. બુધવારના દિવસે બુદ્ધિ, જ્ઞાન, વાણી, રિદ્ધિ અને સિદ્ધિના દેવતા ગણપતિની પૂજા વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો બુધવારે ...
13
14
હનુમાનજીની કૃપા મેળવવા માટે શ્રીરામને (Lord Rama) યાદ કરવા જોઈએ અને નિત્ય હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. લોકડાઉનને કારણે આજે લોકોના મનમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતાઓ, ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ ઉભી થઈ રહી છે
14
15
Falgun Amavasya 2024:હિંદુ ધર્મમાં કેલેન્ડરની તમામ તિથિઓનું પોતાનું મહત્વ છે. આમાંની અમાવસ્યાની તિથિ છે. આ દિવસ ભગવાન વિષ્ણુ તેમજ પૂર્વજોની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
15
16
આજે માઘ મહિનાની વિજયા એકાદશીનુ વ્રત રાખવામાં આવશે. આ એકાદશી ખૂબ પાવન અને વિષ્ણુ પ્રિય છે. જીવનમાં અપાર સફળતા અને સમસ્ત પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે આજે કેટલાક ઉપાયો કરવાથી તરત જ તમને લાભ થશે. તેથી વિજયા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરો.
16
17
વિજયા એકાદશીનું મહત્વ - વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા.
17
18

જલારામ બાપા પુણ્યતિથિ

મંગળવાર,માર્ચ 5, 2024
સૌરાષ્ટ્રના ખ્યાતનામ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 143મી પુણ્યતિથિની આજે તા. 5 માર્ચ, 2024ને મંગળવારના રોજ યાત્રાધામ દ્વારકાના જલારામ મંદિરે ભાવપૂર્ણ ઊજવણી કરાશે.
18
19
આ વખતે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના તહેવારથી મોટો ઉત્સવ કયો હોઈ શકે. આ મહાશિવરાત્રિએ આ વસ્તુઓનું દાન અવશ્ય કરો,
19