લીંબુથી કરો મેનિક્યોર :- 1. લીંબુ - જો તમે વધુ કંઇ ન કરી શકતા હોવ તો માત્ર લીંબુને સ્લાઇઝમાં કાપી લો અને તેનાથી તમારું મેનિક્યોર કરો. તમારા નખોને 2-4 મિનિટ માટે ગરમ પાણીમાં નાંખી તેને લીંબુથી ઘસો. આનાથી આંગળીઓની કાળાશ દૂર થશે. આમ કર્યા બાદ તમારી આંગળીઓ ગરમ પાણીથી ધોઇ લો અને ક્રીમ લગાવી લો. 2. લીંબુ અને મીઠું - લીંબુ ઘસતી વખતે તમારા નખ પર મીઠું છાંટો અને આંગળીઓની...
મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પેટની સર્જરી થઇ ચૂકી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેમનું ઓપરેશન સફળ રહ્યું છે જે અઢી કલાક સુધી ચાલ્યું હતું તેમજ હાલ બિગ બીની તબિયત સ્થિર છે. હોસ્પિટલ તરફથી સાંજે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન સમગ્ર બચ્ચન પરિવાર બિગ બીની સાથે હતો.
નારિયેળ તેલમાંથી માત્ર શાકભાજી જ નથી બનાવી શકાતા, તેનો પ્રયોગ ત્વચામાં નિખાર લાવવા માટે પણ કરવામાં આવે છે. નારિયેળ તેલમાં ભોજન રાંધવાથી તે બહુ લાંબા સમય સુધી તાજું રહે છે. - એ જ રીતે વાળને નમી આપવા માટે નારિયેળ તેલનો પ્રયોગ બહુ થાય છે. માત્ર વાળમાં ભેજ પૂરો પાડવાનું કામ જ નથી કરતું પણ વાળનો ગ્રોથ વધારવામાં પણ તે અત્યંત ફાયદાકારક છે. - બહારના ઉત્પાદકોના વપરાશથી...
પૌષ્ટિક ફળ : સફરજન, પપૈયું, સ્ટ્રોબેરી અને દ્રાક્ષ જેવા ફળો પૌષ્ટિક તો હોય જ છે સાથે તેને અનેક દિવસો સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકાય છે. આ ફળો ખાવાથી શરીરમાં ચરબી પણ ઓછી થાય છે. જ્યારે પણ તમે ઉતાવળમાં હોવ કે થાકેલા હોવ ત્યારે તમે તેનું સેવન કરી શકો છો. વિટામિન યુક્ત શાકભાજીઓ : કેટલાંક શાકભાજીઓ જેવા કે ટામેટા કે ગાજર ખાવાથી પણ પેટ ભરાયેલું રહે છે અને સ્વાદમાં પણ તે બહુ ટેસ્ટી...
ઇમ્પ્રેસિવ સ્ટાઇલ : જો તમે તમારા લવ પાર્ટનરને દિલની વાત નથી કહી શકતા તો કોઇ વાંધો નહીં. વાસ્તવમાં શબ્દોથી નહીં, તો બોડી લેન્ગવેજથી તમે તમારો પ્રેમ જાહેર કરી શકો છો. જો તમારું લૂક ગોર્જિયસ હશે તો તે તમને આ કામમાં બહુ મદદ કરશે. ડ્રેસની સાથે જ તમે તમારી અદાઓથી તેમને લોભાવી શકો છો. તમે એવું ક્યારેય ન વિચારશો કે આ બધું જોયા બાદ તેઓ શું વિચારશે. વિઝ્યુઅલ ક્લૂસ :- ડેટ પર...
ભાજપનાં તેજ તર્રાર નેતા અને સાંસદ યોગી આદિત્યનાથે કહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં કોઇની સરકાર નહીં બને અને એક જ વરસમાં અહીં ફરી ઇલેક્શન આવશે. તેમણે કહ્યું કે અહીં રાષ્ટ્રપતિશાસનની પૂરી સંભાવનાં છે. આ વાત યોગી...
ફ્રીડા સાથે લગ્નનો ઈરાદો નથી - દેવ સ્લમડૉગ મિલ્યનેઅર' ફેમ એક્ટર દેવ પટેલ અને એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની ચર્ચાઓ તો ફિલ્મ રિલીઝ થઇ ત્યારની થાય છે. પણ દેવનું માનીએ...