શનિવાર, 20 એપ્રિલ 2024
0

R અક્ષરથી જેમનુ નામ શરૂ થાય છે જાણો તેમના વિશે ખાસ વાતો..

મંગળવાર,નવેમ્બર 28, 2017
0
1
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
1
2
વ્યાપારમાં નવા પ્રસ્તાવ મળશે. કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન મળશે. ઉદાર મનથી પરાક્રમ કરો, સફળતા મળવાની પૂરી શક્યતા છે. અહંકાર અને સ્વાભિમાનમાં તફાવત સમજો. વ્યવસાયમાં તનાવ સમાપ્ત થવાની શક્યતા રહેશે. ખાનપાનની ગડબડીથી આરોગ્ય ખરાબ થઈ શકે છે.
2
3
આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશો . ધર્મ ...
3
4

J અક્ષરવાળા લોકોની ખાસ વાતો

રવિવાર,નવેમ્બર 26, 2017
J અક્ષરવાળા લોકોની ખાસ વાતો
4
4
5
મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસ વૃષભ (બ,વ,ઉ) : સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી રાખવી. કોઇ પણ ...
5
6
તમારા જન્મનો વાર કયો હતો મતલબ કયા દિવસે પૈદા થયા એ વાર કયો હતો તેના પર પણ તમારો સ્વભાવ અને વ્યવ્હાર કેવો રહેશે તે નિર્ભર કરે છે. જાણો તમારા જન્મ દિવસના આધાર પર તમારો સ્વભાવ...
6
7
સક્સેસનો મૂળમંત્ર છે તમારી ઉણપોને જાણીને તેને સુધારવી અને તમારા ગુણોને જાણીને તેને નિખારવા. રાશિયો આપણને સ્વભાવના ગુણ-અવગુણ બંને વિશે સ્પષ્ટ સૂચના આપે છે. આવો જોઈએ રાશિમુજબ તમારા ગુણ-અવગુણ.
7
8
અંક1 1,10,19 અને 28ને જન્મ લેનાર લોકો તેમના માટે 2,10,7, 16, 25, 11, 20, 28, કે 29 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે.
8
8
9
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે. વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. નોકરીમાં પણ બોસ ...
9
10

K અક્ષરવાળા લોકોની ખાસ વાતો

બુધવાર,નવેમ્બર 22, 2017
K અક્ષરવાળા લોકોની ખાસ વાતો
10
11

B અક્ષરવાળા લોકોની ખાસ વાતો

મંગળવાર,નવેમ્બર 21, 2017
B અક્ષરવાળા લોકોની ખાસ વાતો
11
12
મેષ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે.
12
13

Weekly astrology- સાપ્તાહિક રાશિફળ

રવિવાર,નવેમ્બર 19, 2017
Weekly astrology- સાપ્તાહિક રાશિફળ
13
14
મેષ (અ-લ-ઈ) આજનો દિવસ વ્યાપાર ક્ષેત્રથી લાભ આપનારો બને. તમે તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમારા અગત્યના કાર્યને આગળ વધારશો. આજનો દિવસ શુભ પરિણામ આપનારો છે. સ્ત્રી જાતકો માટે ઉત્તમ ફળ મળશે. વિધાર્થી વર્ગને સારું ફળ જોવાશે.
14
15
મિત્રો આજે અમે તમને બતાવીશુ કે તમારી રાશિ મુજબ કયો મંત્ર તમે જપશો તો તમને ધનલાભ થશે.. ધન મેળવવાની ઈચ્છા દરેકને હોય છે કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જેને ધનનો મોહ ન હોય.. જો કે બચત કરવી પણ ખૂબ જરૂરી છે પણ તેમ છતા ઘણા લોકો એવા હોય છે જે વધુ ધનની કામના ...
15
16
: મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
16
17
મેષ : નવી યોજનાઓની શરૂઆત થશે. કુટુંબની સાથે મનોરંજનનો અવસર. સ્વયંના પ્રયાસોથી જ જનપ્રિયતા અને સામાજિક સન્માન મેળવી શકશો. વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે
17
18
મિત્રો આજથી નવુ અઠવાડિયુ શરૂ થઈ ગયુ છે.. નવુ અઠવાડિયુ એટલે નવી આશાઓ... અને નવા સપના લઈને આવે છે.. તો ચાલો જોઈએ રાશિ મુજબ કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ.. મેષ - આ અઠવાડિયાના શરૂઆતના બે દિવસ તમે આવક સંબંધિત સ્ત્રોથી યોગ્ય લાભ મેળવી શકશો.. જોખમ ભરેલા ...
18
19
મેષ- અઠવાડિયાની શરૂઆતમાં તુલામાં બુધના પ્રભાવને કારણે, તમને તમારા વર્તનમાં શાલીનતા બનાવી રાખવી પડશે કારણ કે તમારા કડવા શબ્દો કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડી શકે છે. ભાગીદાર સાથે વિવાદ અને મતભેદના કારણે, તમારા વ્યક્તિગત જીવન પર પણ અસર થઈ શકે છે. ...
19