શનિવાર, 20 એપ્રિલ 2024
0

રાશિફળ - આજે આ બે રાશિના લોકોને મળશે શુભ સમાચાર (06/12/2018)

ગુરુવાર,ડિસેમ્બર 6, 2018
0
1
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
1
2

સોમવાર લાવ્યા છે શુભ સંયોગ 3/12/2018

સોમવાર,ડિસેમ્બર 3, 2018
સોમવાર લાવ્યા છે શુભ સંયોગ 3/12/2018
2
3
મેષ( aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક ...
3
4
મેષ - કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
4
4
5
વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ચુક્યો છે. આપણી ત્યા કહેવત છેકે અંત ભલો તો બધુ ભલુ. આવો જોઈએ કે વર્ષ 2018 નો અંતિમ મહિનો તમારે માટે શુ લઈને આવ્યો છે. જતા જતા આ વર્ષ તમને શુ ભેટ આપશે.
5
6
મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.
6
7
મેષ : મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
7
8
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
8
8
9
મેષ-આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની દોડાદોડમાં ૫રિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય. જોખમી વિચાર- વર્તન અને આયોજનોથી દૂર ...
9
10
મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
10
11
મેષ- ફરવા જવાની યોજના બની રહી છે. ધંધાકીય બાબતોમાં બધું સારું નથી ધંધામાં કોઈ પ્રતિદંદી આગળ નિકળી શકે છે. કોઈ ઘરેલૂ મોર્ચા પર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ ઉભી કરવાની કોશિશ કરી શકે છે. અંધવિશ્વાસથી જેવી નકામી વાત માની શકાય છે. પરિવારમાં ...
11
12
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ
12
13
પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે.
13
14
મેષ(Aries) -સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્‍યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્‍યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે.
14
15
જે રીતે દરેક વ્યક્તિના વિચાર જુદા હોય છે ઠીક એ જ રીતે દરેક માણસના પ્રેમ કરવાની રીત પણ જુદી હોય છે. કોઈ પાર્ટનરને ખુશ કરવા માટે દરેક કોશિશ કર છે તો તો કોઈ દરેક સમયે પાર્ટનરમાં ખામીઓ કાઢતો રહે છે. આજે અમે તમને કેટલીક રાશિઓના લોકો વિશે બતાવીશુ જે ...
15
16
દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 8/11/2018
16
17
મેષ કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
17
18
મેષ- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
18
19
મેષ : દેવાની ચિંતા ઓછી થશે.માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે.
19