રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: રવિવાર, 24 ફેબ્રુઆરી 2019 (10:28 IST)

સાપ્તાહિક રાશિફળ 25 ફેબ્રુઆરી થી 4 માર્ચ 2019

મેષ- આ અઠવાડિયાની શરૂઆત અને મધ્ય ભાગ ખાસ શુભ ફળદાયી જોવાઈ નહી રહ્યા છે આ અઠવાડિયા હૃદયની અશાંતિ મકાન-વાહનની ચિંતા અને શુભ કાર્યમાં અસ્થિરતાના કારણે માનસિક વ્યાકુલતા અને પ્રતિકૂળતાનો અનુભવ થશે. મહ્ત્વપૂર્ણ નિર્ણયમાં કોઈની સાથે ચર્ચામાં મતભેદ કે કઠિનાઈ થશે. જીવનસાથી સાથે પણ વૈચારિક અસમાનતા કે અહં ના ટ્કરાવની શકયતા છે . 
 
વૃષભ- આ અઠ્વાડિયાના શરૂઆતી સમય તમારા માટે શુભ છે. પ્રેફેશનક કારાણ અને માનસિક તાજગી માટે સ્વજનોન સાથે ફરવા માટે યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો નિર્ણય કરો અને ઉદ્યમ શરૂ કરો એવી શકયતા છે. સોચી-વિચારીને કરેલું કામ તમારા ભાગ્યોદયનો કારણ બની શકે છે. ભાઈ -બેન અને મિત્રોના સાથે સંબંધમાં મધુરતા  રહેશે અને એમનો સહયોગ મળતું રહે. નોકર-ચાકરનો સુખ ભોગ શકો અને જે લોકો ધંધા કરે છે એને સારા કર્મચારી મળશે. લોકો તમને સહયોગ કરશે.
 
મિથુન-  આ  અઠવાડિયા તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. જેમાં ખાસ કરીને શરૂઆતી સમય શુભ રહેશે. તમને આર્થિક લાભ મળાશે પણ થોડું વાણીમાં સંયમ રાખો. અઠવાડિયાનુ મધ્યભાગ તમારા માટે વિચારોમાં થોડી દુવિધા અને મુશ્કેલી ઉભી કરશે. જો શકય હોય તો મહત્વપૂર્ણ  નિર્ણય લેવાથી બચવું. આ સમયે તમારા કામ અને સંતાનને લઈને યાત્રાના યોગ બનશે. અઠવાડિયાનો અંતિમ ભાગ તમારા માટે શુભ ફળદાયી રહેશે. 
 
કર્ક- આ અઠ્વાડિયાના પૂર્વાર્ધમાં તમને ગેરજરૂરી ચિંતા અને માનસિક બેચેની રહેશે જેના કારણે કામમાં તમારી એકાગ્રતા ઓછી થશે. પરિવારિક ક્લેશની શકયતા હોવાથી દરેક માણસ સાથે વાતચીત્ત કરતા સમયે વિનમ્રતા અને સમાધાનની તરફ ઝુકાવ રાખો. આ સમયે તમે કોઈ સ્થાન પર નિવેશ કરશો એમાં કોઈ પણ કારણથી ધન બ્લાક થઈ શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ સોચી-વિચારીને નિવેશ કરો. 
 
સિંહ- આ અઠવાડિયાની શરૂઆતમાં તમારા ખર્ચની માત્રા વધારે રહેશે. આધ્યાત્મિક દ્ર્ષ્ટિથી જે લોકો ધ્યાન યોગ વગેરેમાં સંકળાયેલા કે એમાં વધારે રૂચિ રાખો છો એ સમયે દિવ્ય અનુભવ પણ કરશો. જીવનસાથી સાથે મધુર સંબંધ બનશે. મધ્યભાગમાં થોડી ચિંતા દુવિધાનો અનુભવ થશે. અઠવાડિયાના અંતિમ ભાગમાં ચંદ્રના ગુરૂથી પસાર થતા તમને માનસિક શાંતિ રહેશે. 
 
 
કન્યા- આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી રહેશે. આવકમાં વૃદ્ધિ અને સુરક્ષિત નિવેશના પ્રત્યે ગંભીર બનશો. બચતને ધ્યાનમાં રાખી સોના અને શેયરમાં દીર્ઘ અવધિના નિવેશ કરવાના પણ વિચાર બનાવશો. લોકો મિત્રો અને વડીલ ના સહયોગ મળશે. અઠવડિયાના મધ્ય ભાવમાં તમારા ખર્ચમાં આંશિક વૃદ્ધિ થશે. જન્મના સાથે ગ્રહના સાથે નહી મળશે. તો અપ્રત્યાશિત ખર્ચ અને પરિવાર માટે જરૂરતથી વધારે ખર્ચ કરવા પડશે. જીવનસાથી સાથે મધુરતા બની રહેશે. પણ  જીવનસાથીના સાથે ગેરસમજ ન હોય .એ વાતનો ધ્યાન રાખો. 
 
તુલા- આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાસ હિ પરિવર્તન નહી કરી રહ્યા છે. કુલ મિલાવીને તમે બધા રીતે અનૂકૂળતા રહેશે. નોકરી અને ધંધામાં લાભદાયી સોદા પૂરા થશે. અને તમે તમારા લક્ષ્યના વધારે પાસે પહોંચી શકો. વર્તમાન સમયમાં ખાસ કરીને આળસ અને બેદરકારીની માત્રા વધી શકે છે. જે તમારા કાર્યપ્રદર્શન પર વિપરીત પ્રભાવ નાખી શકે. આ અઠવાડિયા લક્ષ્મીજીની આરાધન કરવાથી આખા વર્ષના સમયે લક્ષ્મી પ્રાપ્તિ માટે શુભ યોગ બનશે. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. આથી તમારા જીવનમાં કોઈ મોટો ફેરબદલ નહી થશે. નાની-મોટી યાત્રા કે તીર્થસ્થાનની યાત્રાના યોગ બની શકે છે. શરૂઆતી બે દિવસોના સમયે કોઈ જલ્દબાજી ન કરવી. તમારામા ગુસ્સા અને આવેશની માત્રા પણ વધારે રહેશે. અઠ્વાડિયાના મધ્યભાગમાં ચંદ્રના રાહુ પર ગુજરવાના કારણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશેક્લી અનુભવશો. આ બન્ન્ને દિવસ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો અને લક્ષ્મીજીની પૂજા કરો. 
 
ધનુ- આ અઠવાડિયા કોઈ મોટું ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠવાડિયાનો પૂર્વાર્ધનો સમય તમારા માટે આંશિક રૂપથે તકલીફ આપતું રહેશે. સાસરામાં કોઈ વિસંવાદ થઈ શકે છે. અઠવાડિયાનો ઉત્તરાર્ધ આવક માટે સારું રહેશે.
 
 
મકર- આવતા અઠવાડિયામાં દિવાળીનો પર્વ હોવાથી આ અઠવાડિયા દોડધાન વધશે. ભાગીદાર સાથે કરાર પૂરા કરવાની સાથે જ જીવનસાથીને આપેલ વચનને પૂરા કરવા માટે રાત દિવસ મેહનત કરવી પડશે. સાર્વજનિક જીવનમાં તમારાથી સંકળાયેલા લોકોને તમે કોઈ ખુશીનો સમાચાર આપશો.  માતા લક્ષ્મી સાથે કાલભેરવ અને હનુમાનજીની પણ ઉપાસના કરવાથી ધન, યશ, માન અને પ્રતિષ્ઠાને પ્રાપ્તિ કરશો. 
 
કુંભ- અઠવાડિયાના સમયે જરૂરતથી વધારે દોડ્ધામ અને કામની વ્યસતતાના કારણે તમારી તબીયત પર વિપરીત પ્રભાવ પડી શકે છે. કામનો ભાર તમારી શક્તિ મુજબ જ લો. ભોજન પાણી સમય પર ન લેવાથી તકલીફ ઉભી થશે. સમય પર કાર્ય પૂરા કરવા માટે મનસિક ચિંતામાં પડી શકો છો. નકામ ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. નનિહાલ પક્ષથી લાભ થવાની આશા રાખી શકો છો. 
 
 
મીન- આ અઠવાડિયા કોઈ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. ધંધા અને નોકરીયાત લોકોને એમના અધીન કામ કરતા લોકોની તરફથી ખૂબ સહયોગ મળશે. આમતો વર્તમાન સમયમાં ઉચ્ચ પદ પર આસીન કે વરિષ્ટ અધિકારીઓ સાથે વ્યવહારમાં સંયમ રાખો. આ અઠવાડિયે  તમારી સંતાનને સ્વાસ્થયમાં નાની-મોટી તકલીફ થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો.