ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By ભાષા|

બિચારી બકરી....

બકરી દૂધ નથી આપતી
મેં મેં મેં મેં કરતી રહેતી
બકરીવાળો ગુસ્સાથી મારતો
બકરી ખૂબ જ ગભરાતી

ઘાસ ન આપ્યો, આપ્યુ ન કશું
ચરવા માટે ચારો પણ નહી
આવો બકરીવાળો હશે
શુ કોઈ બીજો પણ કંઈ ?

કેટલી સુંદર છે આ બકરી
જ્યારે આવશે ચરીને
ત્યારે બકરીવાળા તુ દોહી લેજે
દૂધ ડોલ ભરીને