પવારના નિશાને નરેન્દ્ર મોદી

પવારના નિશાને નરેન્દ્ર મોદી

બીડ | ભાષા| Last Modified શુક્રવાર, 3 એપ્રિલ 2009 (11:41 IST)

દક્ષિણ આફ્રીકાએ ગ્રોઈનની ઈજાથી પીડીત સ્ટાર ખેલાડી જોક કૈલિસને ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વનડે ક્રિકેટ મેચમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કત્પાન સ્મિથના હવાલાથી એએપીએ કહ્યુ કે જોક પ્રથમ વનડે નહી રમી શકે. હાલમાં તે પૂર્ણ રીતે સ્વસ્થ નથી.

કૈલિસે કેપટાઉન ટેસ્ટમાં સ્મિથના સ્થાને કપ્તાની કરી હતી. આ જ મેચમાં તેમને ઈજા પહુચી હતી.


આ પણ વાંચો :