મુખપૃષ્ઠ >  વિવિધ > અનોખુ વિશ્વ > અનોખી પ્રતિભા
વિનાશક અગ્નિનો કલાત્મક ઉપયોગ P.R
વિનાશક અગ્નિનો કલાત્મક ઉપયોગ

વિનાશ અને સર્જન અગ્નિ રૂપી સિક્કાની બે બાજુઓ છે. અગ્નિની સંહારકતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. એક તરફ, ભભૂકતી આગની લપટોમાં આવેલી તમામ ચીજો ભસ્મીભૂત થઈ જાય છે. બીજી તરફ, માટીમાંથી ઘડા બનાવતો કુંભાર પોતે બનાવેલી ચીજોને મજબૂતી પ્રદાન કરવા માટે તેઓને આગની ભઠ્ઠીમાં હોમી દે છે. વિશ્વના ખૂણેખૂણે આગની મદદથી જ રસોઈ તૈયાર કરવામાં આવે છે. પારસી લોકો અગ્નિ દેવતાની પૂજા-આરાધના કરે છે. આમ, અગ્નિનો ઉપયોગ રચનાત્મકતા માટે કરવો કે વિનાશ માટે, તે વ્યક્તિના કાર્ય ઉપર આધારિત છે. વડોદરાનો એક અનોખો કલાકાર પ્રજ્વલિત અગ્નિની મદદથી મનમોહક ચિત્રોનુ નિર્માણ કરીને આગનો કલાત્મક..

આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
mountaineer...
PR P.R
 
પર્વતનુ શિખર સર કરવાના બુલંદ ઈરાદા
ગુજરાત સરકારે તાજેતરમાં શરૂ કરેલો માઉન્ટેન્યરિંગ એવોર્ડ વડોદરાના એક જ પરિવારના ચાર સદસ્યોએ મેળવીને રાજ્યભરના લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધુ હતુ. અમદાવાદમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ખેલ મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા સંદિપભાઈ વૈદ્ય, તેમની પત્ની હેમાબહેન, મોટીપુત્રી પ્રાર્થના તથા નાનીપુત્રી પ્રાચીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આઈપીસીએલમાં ફરજ બજાવતાં સંદિપભાઈ વૈદ્યે..
ભારતીય રેલના અનોખા તથ્યો
ગિનીસ બુકમાં સ્થાન માટે દેવદારની દાવેદારી
ક્લોનીંગની મદદથી સ્નીફર ડોગનુ પ્રજનન
યાયાવર પક્ષીઓનુ અજીબ દિશાજ્ઞાન
પાંડા પ્રજનન કેન્દ્ર બનાવવા ચીન તૈયાર
વિશ્વ ધરોહરની યાદીમાં ભારતના 26 સ્થળો
વિવિધ
અશ્વથામા કોણ હતા ?
દેવી બની બાળકી.......
આધુનિક યુગમાં અગ્નિયુધ્ધ - હિંગોટ 
નક્ષત્રો અને ગ્રહો સાથે મનુષ્યનું જીવન 
નિ:સંતાન દંપતિને સંતાન આપતું મંદિર 
મહારાષ્ટ્રના ગામમાં ભૂતોનો મેળો... 
શ્રદ્ધાળુઓ શરીર બાળીને પ્રાયશ્ચિત કરે છે !  
તે મોઢા વડે કાઢે છે... પથરી !! 
ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો 
જ્યાં નહાવાંથી ભાગે પક્ષઘાતનો અસાધ્ય રોગ
દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!! 
ઘણું બધુ
પાછલો સંદર્ભ
07
May
01
May
27
Apr
23
Apr