મહિલાઓ માટે સુંદર દેખાવું એ સૌથી મોટી ચાહત હોય છે અને સૌથી વધુ તે વાતની ઇચ્છા મનમાં રહેતી હોય છે કે તેમની ત્વચા નરમ અને મુલાયમ દેખાય.આજકાલ મહિલાઓ નોકરીયાત હોય છે તેઓને કામકાજ વધું રહે છે અને તેને લીધે તેમની ત્વચા તાપને લીધે કાળી પડે છે,સુખી અને બેજાન થઇ જાય છે. સાથે તમે જો વજન ઘટાડવા માટે સ્વીમીંગ કરો છો તો તમારે ત્વચાની કાળજી રાખવાની વધું જરૂરત છે. જો તમે પણ આવું અનુભવ કરતા હોય તો તુરંત જ ત્વચાની સંભાળ માટે તૈયાર થઇ જાઓ અને ત્વચાની કાંતિ ક્યારેય પાછી ન આવે તે પહેલા તે પહેલા જ તેને આરામ આપવાની તૈયારી કરી દો. ખાસ કરીને તમારા ચહેરાની ઉપરની ત્વચાને વધું માર સહન કરવો પડે છે. મૃત ત્વચા એકત્રિત થયા કરે છે અને તેને હટાવવા મટે સ્ક્રબથી સારૂ કઇ જ નથી.
નહાવાથી તો ફક્ત ધૂળ ગંદકી સાફ થાય છે પરંતુ મૃત ત્વચા તો સ્ક્રબથી જ હટે છે. સ્ક્રબ તમારા શરીરને નરમ બનાવે છે. અને આ બે રીતે પ્રભાવ કરે છે પહેલા તો તે ત્વચામાં સમાય છે અને પછી સ્ક્વીમીંગ થાય છે.
સ્ક્રબ પણ ત્વચામાં ખુબ સારી રીતે ભળી જાય છે જ્યારે તેને એકદમ ખેંચીને બાંધી દેવામાં આવે છે કે પછી પ્લસ્ટીકની શીટથી બાંધી દેવામાં આવે છે. આ પહેલા ઠાંડા કે ગરમ પાણીથી નહાવું જોઇએ જેથી ત્વચાન રોમછીંદ્રો ખુલી જાય અને પોષક તત્વો ત્વચામાં સમાઇ જાય. આના પરિણામ સ્વરૂપ ત્વચા એકદમ નરમ અને સાફ થઇ જાય છે અને તેમાં ઉપસ્થિત ખરાબ તત્વો પણ નીકળી જાય છે.
હા પણ એ વાતનું ધ્યાન રાખો કે તમારા સ્ક્રબમાં સારા સ્ક્રબનાં ગુણો હોવા જોઇએ જેમકે સામાન્ય સ્ક્રબમાં ક્લે અને સાલ્ટ હોય છે. જો આનાથી કઇક સ્પેશ્યલ બનાવવું હોય તો તેમાં ઇસેંશીયલ ઓઇલ અને અન્ય પોષક તત્વો ભેળવવા પડશે. સમુદ્રી ક્લે, સી વીડ, ખનીજ અને એલોવેરાવાળા સ્ક્રબનો ઉપયોગ કરવાથી ખરાબ તત્વો તો દૂર થાય જ છે સાથે સાથે ફેંટ પણ દૂર થાય છે. આ પરિસ્થિતિમાં જેટલા વધારે તત્વો તમારી ત્વચામાં પ્રવેશ કરશે ઇંચ લોસ પણ તેટલો વધુ થશે. સાથે સાથે તમે જેટલો વધુ વખત તેનો ઉપયોગ કરશો તેટલી વધું અસર થશે.
એક દિવસમાં તમે બે કે ત્રણ વખત સ્ક્રબ રેંપ કરી શકો છો. એક વખત પ્રવાહી શોષાઇ જાય છે ત્યાર બાદ ત્વચાની કસાવટ વધી જાય છે. કોશીકાઓની વચ્ચેની જગ્યા ખાલી થઇ જાય છે. આ ખાલી જગ્યાને ભરવા માટે કોશીકાઓ પાસે આવે છે અને ત્વચા નરમ અને મુલાયમ બને છે તેમજ શરીર પણ પાતળુ દેખાય છે. વચ્ચે કોશીકાઓને ભેગા થવાનો યોગ્ય સમય પણ મળી જાય છે.
તમે જો આ રીતની ટ્રીટમેન્ટ લઇ રહ્યા હશો તો તમને પરસેવો આવે છે અને પાણીની ઉણપને દૂર કરવા માટે તમારે ખુબ જ પાણી પીવું પડશે. હકીકતમાં આ પ્રયોગની પહેલા અને પછી પાણીનાં પ્રયોગથી શરીરના બધા જ ઝેરી કોષો બહાર નીકળી જાય છે. ત્રણ દિવસ સુધી ખુબ જ પાણી પીને અને કેફીન, શુગર, ફૈટી પદાર્થો અને સોફ્ટ ડ્રીક્સનો પ્રયોગ બંધ કરીને તમને વધુ સારુ પરિણામ મળી શકે છે.
|